Saturday, 23 November, 2024

Aavo Aavo Shreeji Mara Lyrics in Gujarati

161 Views
Share :
Aavo Aavo Shreeji Mara Lyrics in Gujarati

Aavo Aavo Shreeji Mara Lyrics in Gujarati

161 Views

આવો આવો શ્રીજી મારા સુના સુના દ્વાર
મારા આંગણા સુના

યાકુલ વ્યાકુળ ચિતડું તુજ વીન આંખે આંશુ ધાર
મારા આંગણા સુના

આવો આવો શ્રીજી મારા સુના સુના દ્વાર
મારા આંગણા સુના

નયન નીરખતા છબી મનોહર અધરે તારૂં નામ
નયન નીરખતા છબી મનોહર અધરે તારૂં નામ
પ્રગટાવું શ્રદ્ધાનો દીવડો, ભક્તિ કરૂં અપાર
મારા આંગણા સુના

જીવન રથના બની સારથી ભવ બંધનથી ઉગારો
જીવન રથના બની સારથી ભવ બંધનથી ઉગારો
ભાવ ભર્યા હૈયાને શ્રીજી, નિજ ચરણે સ્વીકારો
મારા આંગણા સુના

મોહ તજ્યોને માયા છુટી જગથી થયો અજાણ
મોહ તજ્યોને માયા છુટી જગથી થયો અજાણ
એકજ આશ આખી અંતરમાં, દર્શન દયો ભગવાન
મારા આંગણા સુના

આવો આવો શ્રીજી મારા સુના સુના દ્વાર
મારા આંગણા સુના

યાકુલ વ્યાકુળ ચિતડું તુજ વીન આંખે આંશુ ધાર
મારા આંગણા સુના

આવો આવો શ્રીજી મારા સુના સુના દ્વાર
મારા આંગણા સુના
મારા આંગણા સુના
મારા આંગણા સુના

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *