Sunday, 22 December, 2024

AAVO DEVI AAVO LYRICS | AAKASH THAKOR, KAJAL DODIYA

131 Views
Share :
AAVO DEVI AAVO LYRICS | AAKASH THAKOR, KAJAL DODIYA

AAVO DEVI AAVO LYRICS | AAKASH THAKOR, KAJAL DODIYA

131 Views

એ આવો દેવી આવો રમો દેવી રમો
આવો દેવી આવો રમો દેવી રમો
એ આવો દેવી આવો રમો દેવી રમો
આવો દેવી આવો રમો દેવી રમો

એ ઉજ્જૈનથી જોગીની જમાત આઇ
હાલો જોવા જઇએ રે
એ જોળીમાં એક માતા લાયા
હાલો જોવા જઇએ રે

એ હોનાનું ડાકલું ને રૂપાની જેડી
તારશે માતા હાત હાત પેઢી
હોનાનું ડાકલું ને રૂપાની જેડી
તારશે માતા હાત હાત પેઢી

એ ખંભોળાની ઓળખાણ લાયા
હાલો જોવા જઈએ રે
એ ઉજ્જૈનથી જોગીની જમાત આઈ
હાલો જોવા જઈએ

હો હરિદ્વારમાં ગંગાના ઘાટે
આઈ માતા જોગીની સાથે
એ સમાધિ લગાવી બેઠ્યાં એ પાટે
ભભૂત ચોળી એમના લલાટે

એ ડહા ડુમ ડાકલું દેવી ને વ્હાલું
માંગ માંગ દીકરા માંગે એ આલુ
ડહા ડુમ ડાકલું દેવી ને વ્હાલું
માંગ માંગ દીકરા માંગે એ આલુ

એ તંબુ ટોણી ને ચીપિયા રોપ્યા
હાલો જોવા જઈએ રે
એ ઉજ્જૈન નગરીથી જમાત આઈ
હાલો જોવા જઈએ રે

એ ચલમ પીવે ને જોગી વેણ બોલે
એની મસ્તીમાં મસ્ત બની ડોલે
એ જગત આખું જોવા વળ્યું ટોળે
માતા બેઠી ગઈ મોટા મોલે

એ પરભુ જેવી માતા અમને મળી છે
અમારા ઓગણે આનંદ ઘડી છે
પરભુ જેવી માતા અમને મળી છે
અમારા ઓગણે આનંદ ઘડી છે

એ વેણ વધાવા નો વ્યવહાર લાયા
હાલો જોવા જઈએ રે
એ ઉજ્જૈન થી જમાત આઈ
હાલો જોવા જઈએ રે
એ હાલો જોવા જઈએ રે
એ બુન હાલો ન જોવા જઈએ રે.

English version

Ae aavo devi aavo ramo devi ramo
Aavo devi aavo ramo devi ramo
Ae aavo devi aavo ramo devi ramo
Aavo devi aavo ramo devi ramo

Ae ujjain thi jogini jamat aai
Halo jova jaiae re
Ae jodima aek mata laya
Halo jova jaiae re

Ae honanu daklu ne rupani jedi
Tarshe mata hat hat pedhi
Ae honanu daklu ne rupani jedi
Tarshe mata hat hat pedhi

Ae khambhoda ni odkhan laya
Halo jova jaiae re
Ae ujjainthi jogini jamat aai
Halo jova jaiye re

Ho haridwarma gangana ghate
Aai mata jogini sathe
Ae samadhi lagavi bethya ae pate
Bhabhut chhodi aemna lalate

Ae daha dum daklu devi ne vhalu
Mang mang dikra mange ae aalu
Daha um daklu devi ne vhalu
Mang mang dikra mange ae aalu

Ae tambu toni ne chipiya ropya
Halo jova jaiae re
Ae ujjain nagarithi jamat aai
Halo jova jaiye re

Ae chalam pive ne jogi ven bole
Aeni mastima mast bani dole
Ae jagat aakhu jova vadyu tode
Mata bethi gai mota mole

Ae prabhujini mata amne mali chhe
Amara aogane anand ghadi chhe
Prabhujini mata amne mali chhe
Amara aogane anand ghadi chhe

Ae ven vadhava no vyavhar laya
Halo jova jaiae re
Ae ujjain thi jamat aai
Halo jova jaiae re
Ae halo jova jaiae re
Ae bun halo na jova jaiae re.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *