Wednesday, 15 January, 2025

Aavta Bhave Judai Na Lakhta Lyrics in Gujarati

127 Views
Share :
Aavta Bhave Judai Na Lakhta Lyrics in Gujarati

Aavta Bhave Judai Na Lakhta Lyrics in Gujarati

127 Views

બે હાથ જોડી વિનવું તમને રે વિધાતા
બે હાથ જોડી વિનવું તમને રે વિધાતા
બે હાથ જોડી વિનવું તમને રે વિધાતા
આવતા ભવે જુદાઈ ના લખતા

હો જુદા રે થયા બે પ્રેમિયોના રસ્તા
જુદા રે થયા બે પ્રેમિયોના રસ્તા
આવતા ભવે જુદાઈ ના લખતા
હો નસીબના ખેલ ના સમજાયા
હસતી આંખોને રડવાના દાડા આયા

બે હાથ જોડી વિનવું તમને રે વિધાતા
હાથ જોડી વિનવું તમને રે વિધાતા
આવતા ભવે જુદાઈ ના લખતા
આવતા ભવે જુદાઈ ના લખતા

હો સુનું થયું દિલનું નગર વાલી રે વિના
જુદાઈના લેખ હું બદલી શક્યો ના
ઓ કોને કહેવા હવે હાલ આ દિલના
સફર અધુરી હમસફર રે વિના
હો દુવાઓ મારી આ કામ ના આવી
વિદાય તારી આંખે આહુડા લાવી
ઓ શીખી લીધું આંખોએ હવે ના રડતા
શીખી લીધું આંખોએ હવે ના રડતા
આવતા ભવે જુદાઈ ના લખતા
હો આવતા ભવે જુદાઈ ના લખતા

હો જીવી રહ્યો જિંદગી તારી યાદોમાં
હવે બસ રહે છે તું ફરિયાદોમાં
ઓ મળશો ફરી ક્યાં એ તમે રાહોમાં
હસતો ચહેરો તારો રડતી આંખોમાં
અધુરી કહાની પુરી કરવી પડશે
આવતા ભવે લેખ એવા રે લખજે
બે હાથ જોડી વિનવું તમને રે વિધાતા
બે હાથ જોડી વિનવું તમને રે વિધાતા
આવતા ભવે જુદાઈ ના લખતા
હો આવતા ભવે જુદાઈ ના લખતા

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *