Aavu Cham Pohay Janudi Lyrics in Gujarati
By-Gujju08-06-2023
Aavu Cham Pohay Janudi Lyrics in Gujarati
By Gujju08-06-2023
હે લવ કર્યો મારી જોડે
લગન કર્યા બીજા જોડે
આવું ચમ પોહાય રે જાનુડી મારી
લવ કર્યો મારી જોડે
લગન કર્યા બીજા જોડે
આવું નહિ પોહાય રે જાનુડી મારી
હે તારું તે કરી લીધું મારો ના વિચાર કર્યો
રસ્તે રજળ તો જાનુ મને તે એકલો મેલ્યો
હે દિલ તોડી થઇ તું રાજી
હમજે મને મૂળા ભાજી
આવું નહિ પોહાય રે જાનુડી મારી
લવ કર્યો મારી જોડે
લગન કર્યા બીજા જોડે
આવું ચમ પોહાય રે જાનુડી મારી
આવું ચમ પોહાય રે જાનુડી મારી
હો તેતો મને અવરાં રવાડે ચડાયો
દિલ તોડી ને મને દારૂડિયો બનાયો
હે તેતો મને અવરાં પાટે ચડાયો
હે તેતો મને અવરાં પાટે ચડાયો
દિલ તોડી ને મને દારૂડિયો બનાયો
એ તારા જેવી ચોય ના ભારી
દિલ ની નેકરી તું દગારી
આવું નહિ વેઠાય રે જાનુડી મારી
લવ કર્યો મારી જોડે
લગન કર્યા બીજા જોડે
આવું ચમ પોહાય રે જાનુડી મારી
આવું ચમ પોહાય રે જાનુડી મારી
હા જા બેવફા મારી નજરે ના આવતી
આજ પછી મને તારું મોઢું ના બતાવતી
હો જા બેવફા મારી નજરે ના આવતી
આજ પછી મને મોઢું ના બતાવતી
ક્યાં ચોઘડિયે મને મળી
જિંદગી કરી ધૂર ધાણી
ચમ નું સહન થાય રે જાનુડી મારી
લવ કર્યો મારી જોડે
લગન કર્યા બીજા જોડે
આવું ચમ પોહાય રે જાનુડી મારી
આવું ચમ પોહાય રે જાનુડી મારી
હા કુદરત માથે રાખી એના થી ડર તું
ઢોકની માં પોની લઇ કવસુ ડૂબી મર તું
હો કુદરત માથે રાખી એના થી ડર તું
ઢોકની માં પોની લઇ કવસુ ડૂબી મર તું
હે લાજ શરમ નેવે મૂકી
રૂપિયો ની તું હતી ભૂખી
આવું ચમ પોહાય રે જાનુડી મારી
લવ કર્યો મારી જોડે
લગન કર્યા બીજા જોડે
આવું નહિ પોહાય રે જાનુડી મારી
લવ કર્યો મારી જોડે
લગન કર્યા બીજા જોડે
આવું ચમ પોહાય રે જાનુડી મારી
આવું ચમ પોહાય રે જાનુડી મારી