Monday, 23 December, 2024

Aayu Koi Ghar Ma Ke Ena Jivan Ma Lyrics in Gujarati

140 Views
Share :
Aayu Koi Ghar Ma Ke Ena Jivan Ma Lyrics in Gujarati

Aayu Koi Ghar Ma Ke Ena Jivan Ma Lyrics in Gujarati

140 Views

હો છેલ્લીવાર ફોનમાં એમ રે કહ્યું
હો છેલ્લીવાર ફોનમાં એમ રે કહ્યું
મુક બકા ફોન કોક આવી રે ગયું

હો છેલ્લીવાર ફોનમાં એમ રે કહ્યું
મુક બકા ફોન કોક આવી રે ગયું
હો રાત દિવસ આવે એકજ વિચાર
ફોન મુક્યા પછી ના કોઈ સમાચાર
ખટકે ઈ વાત મનમાં
આયુ કોઈ ઘરમાં કે એના રે જીવનમાં

હો છેલ્લીવાર ફોનમાં એમ રે કહ્યું
મુક બકા ફોન કોક આવી રે ગયું
મુક બકા ફોન કોક આવી રે ગયું

હો થયું શું હશે નથી ક્યાં સમજાતું
કેવી રે કોને મારા દલડાની વાતું
હો નથી રે જોવાતી મને હવે એની રે વાટુ
કેટલા દાડાથી મારી જાગી જાય રાતું
હો દાડા થયા છે આજે દશ બાર
બેન્ડ મારી ગયું છે મગજ મારૂ યાર
ચાંસુ શું હશે વાતમાં
આયુ કોઈ ઘરમાં કે એના રે જીવનમાં

હો છેલ્લીવાર ફોનમાં એમ રે કહ્યું
મુક બકા ફોન કોક આવી રે ગયું
મુક બકા ફોન કોક આવી રે ગયું

હો એવી તે એની શું હશે મજબુરી
મારાથી એકદમ કરી દીધી દુરી
હો યાદ ના આવી મને બિલકુલ મારી
એના વગર મારી જિંદગી અધુરી
કોઈ ગોતી રયો હશે આવો મારો ઘા
એને લગાડી દીધી મારી રે વાટ
રડે છે મારો આત્મા
આયુ કોઈ ઘરમાં કે એના રે જીવનમાં

હો છેલ્લીવાર ફોનમાં એમ રે કહ્યું
મુક બકા ફોન કોક આવી રે ગયું
મુક બકા ફોન કોક આવી રે ગયું

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *