Saturday, 16 November, 2024

Achanak Yaad Cho Thi Aai Amari Lyrics | Rakesh Barot

122 Views
Share :
Achanak Yaad Cho Thi Aai Amari Lyrics | Rakesh Barot

Achanak Yaad Cho Thi Aai Amari Lyrics | Rakesh Barot

122 Views

એ અચાનક યાદ ચોથી આઈ, આઈ
એ અચાનક યાદ ચોથી આઈ રે અમારી
એ મન લાગ્યું કે ગોરી તમે ભૂલી ગયા યારી
એ શુ હતી મજબૂરી તારી, ભૂલી ગયા પ્રીત અમારી
શુ હતી મજબૂરી તારી, ભૂલી ગયા પ્રીત અમારી
વાટ જોતા રહી ગયા અમે રે તમારી
એ અચાનક યાદ ચોથી આઈ રે અમારી

હો તારા વિના જીવનમાં થઇ ગયું અંધારું
કોઈ જગતમાં રહ્યું નથી મારું
હો ચો જઈને મારી પ્રીત હું પોકારું
ચુપચાપ ઝેર પી લીધું તારી હારું

એ વેદના મારા દિલમાં જાગી
કોવ તો થાયે દુનિયા રાજી
વેદના મારા દિલમાં જાગી
કોવ તો થાયે દુનિયા રાજી
દુઃખના દાડા વેઠું ને હું વેઠું રે લાચારી
એ અચાનક યાદ ચોથી આઈ રે અમારી

હો આધા કોને મેં તો હોભળ્યા હમાચાર
દિલ તરત મારુ માની બેઠું હાર
એ તમે ગયા ને અમે કરી લીધો વિચાર
જાવું નથી ઘેર ચાલ્યો જઈશ હું તો બારોબાર

એ ફોન આયો આજ તમારો
રાજી થઇ જ્યો જીવ અમારો
રાજી આયો આજ તમારો
રાજી થઇ જ્યો જીવ અમારો
મોત આવે તો ચિંતા નથી હવે રે અમારી
એ અચાનક યાદ ચોથી આઈ રે અમારી
એ મને લાગ્યું કે ગોરી તમે ભૂલી ગયા યારી.

English version

Ae achanak yaad cho thi aai, aai
Ae achanak yaad cho thi aai re amari
Ae maan lagyu ke gori tame bhuli gaya yaari
Ae shu hati majboori tari, bhuli gaya prit amari
Su hati majboori taari, bhuli gaya prit amari
Vaat jota rahi gaya ame re tamari
Ae achanak yaad chothi aai re amari

Ho tara vina jivan ma thai gayu andharu
Koi jagatma rahyu nathi maru
Ho cho jaine maari prit hu pokaru
Chupchap zer pi lidhu tari haru

Ae vedna mara dilma jaagi
Kov to thaye duniya raji
vedna mara dilma jaagi
Kov to thaye duniya raji
Dukhna dada vethu ne hu vethu re lachari
Ae achanak yaad chothi aai re amari

Ho aadha kone me to hobhadya hamachar
Dil tarat maru mani bethu har
Ae tame gaya ne ame kari lidho vichar
Javu nathi gher chaalyo jais hu to barobar

Ae phone aayo aaj tamaro
Raji thai jyo jeev amaro
Phone aayo aaj tamaro
Raji thai jyo jeev amaro
Mot aave to chinta nathi have re amari
Ae achanak yaad chothi aai re amari
Ae mane lagyu ke gori tame bhuli gaya yaari.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *