Achko Machko Lyrics in Gujarati
By-Gujju08-06-2023
121 Views
Achko Machko Lyrics in Gujarati
By Gujju08-06-2023
121 Views
તમે કેદુ ના કાલા વાલા કરતા તા
તમે નક્કામી ફીશિયારી મારતા તા
હે તમે કેદુ ના કાલા વાલા કરતા તા
તમે નક્કામી ફીશિયારી મારતા તા
તમે રોજ રોજ sms કરતા તા
ને વારે વારે કાલા વાલા કરતા તા
હવે નક્કામી ફિશિયારી ફિશિયારી મેલો મારા રાજ
ઓ રાજ, ઓ રાજ, ઓ રાજ
તમે કિયા તે ગામ ના ગોરી રાજ
અચકો મચકો કારેલી
અમે અમદાવાદ ના ગોરી રાજ
અચકો મચકો કારેલી
તમે દલડાં લીધા ચોરી રાજ
અચકો મચકો કારેલી
આતો ચોરી પર સિરચોરી રાજ
અચકો મચકો કારેલી
હો આતો ચોરી પર સિરચોરી રાજ
અચકો મચકો કારેલી એ હા
હો આતો ચોરી પર સિરચોરી રાજ
અચકો મચકો કારેલી
હો આતો ચોરી પર સિરચોરી રાજ
અચકો મચકો કારેલી એ હા