Sunday, 22 December, 2024

એ દિલ ગાફિલ, ગફલત મત કર

316 Views
Share :
એ દિલ ગાફિલ, ગફલત મત કર

એ દિલ ગાફિલ, ગફલત મત કર

316 Views

અરે દિલ ગાફિલ ગફલત મત કર, એક દિન જમ તેરે આવેગા.

સૌદા કરન કો યહ જગ આયા, પુંજી લાયા મૂલ ગંવાયા,
પ્રેમ ડગર કા અંશ ન પાયા, જ્યું આયા ત્યું જાવેગા… અરે દિલ

સુન મેરે સાજન સુન મેરે મીતા, યહ જીવનમેં ક્યા ક્યા બીતા,
શિર પાહન કા બોજા લીતા, આગે કૌન છુડાવેગા… અરે દિલ

પર લે પાર મેરા મીતા ખડીયા, ઉસ મિલને કા ધ્યાન ન ધરિયા,
તૂટી નાવ ઉપર જા બૈઠા, ગાફિલ ગોથા ખાવેગા… અરે દિલ

દાસ કબીર કહે સમજાઈ, અંત કાલ તેરો કૌન સહાય,
ચલા અકેલા સંગ ન સ્થાઈ, કિયા આપ ના પાવેગા…અરે દિલ.

– સંત કબીર

પ્રસ્તુત પદમાં કબીર સાહેબ જીવને ચેતવણી આપે છે કે એક દિવસ તારે યમદેવને ઘરે બધું છોડીને જવું પડશે. તું માનવદેહ ધરીને અહીં આવ્યો. જે પૂંજી લઈને આવ્યો હતો તે તો બધી વ્યર્થ સાંસારિક વ્યવહારો અને ક્રીડામાં ગુમાવી દીધી. પ્રભુના પ્રેમનો અંશ પણ એના વડે ન મેળવ્યો. તેં અત્યારે જે દુન્યવી બોજો શિર પર લીધેલો છે એને હવે કોણ છોડાવશે ? તું ક્ષણભંગુર દેહરૂપી તુટેલી નાવ પર બેઠેલો છે અને નિશ્ચિત ગોથાં ખાવાનો છે. એથી જ કબીર સાહેબ સમજાવે છે કે તારો અંતઃકાળ આવશે ત્યારે તારી સાથે કોઈ આવવાનું નથી, તારે એકલા જ ચાલવાનું છે. તારું કર્યું કારવ્યું બધું અહીં જ રહીં જવાનું છે. એથી ઓ દિલ, ગાફેલ રહીને ગફલત ન કર, હજી પણ સમય છે. ચેતી જા.

English

Are dil gafil gaflat mat kar, ek din jam tere aavega.

Sauda karne ko jag aaya, poonji laya mool gavaaya
Prem dagar ka ansh na paaya, jyu aaya tyu javegaa

Sun mere saajan sun mere meeta, ya jivan me kya kya bita,
Shir pahan ka bauja lita, aage kaun chhudavega.

Par le paar mera meeta khadiya, us milane ka dhyan na dhariya,
Tuti naav upar ja baitha, gafil gotha khavega.

Das kabir kahe samjai, anta kaal tero kaun sahay,
Chala akela sang na sthayi, kiya aap na paavega.

Hindi

अरे दिल गाफिल गफलत मत कर, एक दिन जम तेरे आवेगा

सौदा करने का जग आया, पुंजी लाया मूल गँवाया,
प्रेम डगर का अंश न पाया, ज्यूँ आया त्यूँ जावेगा … अरे दिल

सुन मेरे साजन सुन मेरे मीता, या जीवन में क्या क्या बीता,
शिर पाहन का बोजा लीता, आगे कौन छुडावेगा … अरे दिल

पर ले पार मेरा मीता खडीया, उस मिलने का ध्यान न धरिया,
तूटी नाव उपर जा बैठा, गाफिल गोथा खावेगा … अरे दिल

दास कबीर कहे समजाइ, अंत काल तेरो कौन सहाय,
चला अकेला, संग न थाइ, किया आप ना पावेगा … अरे दिल

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *