Monday, 23 December, 2024

Ae Maa Lyrics in Gujarati

148 Views
Share :
Ae Maa Lyrics in Gujarati

Ae Maa Lyrics in Gujarati

148 Views

હો મારા અંતરની જે વાત બધી જોણે
હો મારા અંતરની જે વાત બધી જોણે
હર એક પળ માં જે હોઈ સદા જોડે
મળે છે મુજને જેનો હરપળ સથવારો
રાખે ના કોઈદી સુખ દુઃખ નો સરવાળો
એવું એક નામ આ જગમાં
એ મા
એ મા
એ મા
એ મા
એ મા
મારી માં
એ મા
એ મા
એ મા

હો કણ જો માંગુ મણ જો આલે
શણ જો થાકું હાથ જાલે
દુનિયામાં ચાંચો મારો એક એ સહારો
હો ભૂખી રહી જમાડે વાલે
જગની બધી ખુશીયો ઠાલે
વાલનો નો એ દરિયો જેનો જડે ના કિનારો
હો જેના ખોલે મળે હામ
જેના થાકી મળ્યું નામ
જેના ખોલે મળે હામ
જેના થાકી મળ્યું નામ
એવું એક નામ આ જગમાં
એ મા
એ મા
એ મા
એ મા
એ મા
મારી માં
એ મા
એ મા
એ મા

હો દુનિયા જેની આંખે ભાળી
હમ્ભાળે મને નજરો વાળી
મમતા નો સાગર એ ખુશીયો નો છે આરો
હો મંદિરના ગોખ વાળી
હોઈ કે ઘરના કોખ વાળી
એકજ માં જેણે આપ્યો જનમારો
હો જેના ગુણ ના ભુલાય
જેના રૂણ ના ચૂકવાયા
જેના ગુણ ના ભુલાય
જેના રૂણ ના ચૂકવાયા
એવું બસ નામ આખા જગમાં
એ મા
એ મા
એ મા
એ મા
એ મા
મારી માં
એ મા
એ મા
એ મા
એ મા

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *