Ae Papi Tane Pap Lagse Lyrics in Gujarati
By-Gujju26-05-2023

Ae Papi Tane Pap Lagse Lyrics in Gujarati
By Gujju26-05-2023
હે …
હે …તુટેલા દિલના હરાપ લાગશે
હો તુટેલા દિલના હરાપ લાગશે
તુટેલા દિલના હરાપ લાગશે
એ પાપી તને પાપ લાગશે
હે …એક નહીં હો વાર લાગશે
એક નહીં હો વાર લાગશે
એ પાપી તને પાપ લાગશે
હો …જીવ મારો બાળ્યો છે એકલો પાડ્યો છે
જીવ મારો બાળ્યો છે એકલો પાડ્યો છે
અરે હે …મને માર્યા એવા તને ઘા વગશે
મને માર્યા એવા તને ઘા વગશે
એ પાપી તને પાપ લાગશે
હો એ પાપી તને પાપ લાગશે
હો ખુશીથી જીવતો હતો પ્રેમથી પટાવી
તારી માયા જાળમાં મને દીધો ફસાવી
હો બેવફાઈની તે તો હદ રે વટાવી
બીજાને દિલમાં રાખ્યો મને હટાવી
હો સાથ ગઈ છોડીને દિલ ગઈ તોડીને
સાથ ગઈ છોડીને દિલ ગઈ તોડીને
અરે હે …કુણા કાળજાની તને હાઈ લાગશે
હાંચા રે પ્રેમની તને હાઈ લાગશે
એ પાપી તને પાપ લાગશે
એ ગોંડી ગોંડી જા જા જા તને પાપ લાગશે
હો નોની નોની વાતમાં રિહાઈ જાતી વાલી
મોઢે માંગ્યું એ બધું દીધું તને અલી
હો વાતો કરતી હતી વાલી વાલી
ભરોસો તોડીને કરી ગઈ ખાલી
હો ખેલ તમે ખેલ્યો છે મરતો મેલ્યો છે
ખેલ તમે ખેલ્યો છે મરતો મેલ્યો છે
અરે હે …જા ભગવાન તારી પાહે જવાબ માંગશે
ભગવાન તારી પાહે જવાબ માંગશે
એ પાપી તને પાપ લાગશે
અરે રે રે …તુટેલા દિલના હરાપ લાગશે
તુટેલા દિલના હરાપ લાગશે
એ પાપી તને પાપ લાગશે
હો એ પાપી તને પાપ લાગશે
એ …એ પાપી તને પાપ લાગશે
એ …એ પાપી તને પાપ લાગશે