Saturday, 28 December, 2024

Aene Have Tari Jarur Nathi Lyrics in Gujarati

166 Views
Share :
Aene Have Tari Jarur Nathi Lyrics in Gujarati

Aene Have Tari Jarur Nathi Lyrics in Gujarati

166 Views

એક વાત કહું તને મારા દિલ
તારા માટે સહેવી પડે છે મને મુશકીલ
એક વાત કહું તને મારા દિલ
તારા માટે સહેવી પડે છે મને મુશકીલ

તું ભુલી જા અને તારી નથી
એની આંખોમાં તારા માટે પ્રેમ નથી
એ છે બેવફા મજબુર નથી
છે બેવફા મજબુર નથી
એને હવે તારી જરૂર નથી
હો એને હવે તારી જરૂર નથી

એક વાત કહું તને મારા દિલ
તારા માટે સહેવી પડે છે મને મુશકીલ

હો દર્દ જુદાઇનું અમે સહી રહ્યા
એનીજ યાદમાં દિવસો જઈ રહ્યા
હો જેને કર્યો એ પ્રેમ બેવફા થઈ ગયા  
નથી કોઈ ભુલ તોય દૂર એ થઈ ગયા

તું રોવે છે જેની રાહ તું જોઈ
એને તો કોઈ તારી પરવા નથી
એ છે બેવફા મજબુર નથી
છે બેવફા મજબુર નથી
એને હવે તારી જરૂર નથી
હો એને હવે તારી જરૂર નથી

એક વાત કહું તને મારા દિલ
તારા માટે સહેવી પડે છે મને મુશકીલ

હો છે એ બેવફા બેવફા રહેવાની
છોડીને સાથ મારો બીજાની થવાની
હો સમજે ના પ્રેમ અને પ્રેમ શું કરવાનો
હું મરી જવ તો ફરક શું પડવાનો

હવે અને ગરજ કોઈ તારી નથી
સાચા પ્રેમની ભુલી એતો કસમો બધી
એ છે બેવફા મજબુર નથી
છે બેવફા મજબુર નથી
એને હવે તારી જરૂર નથી
હો એને હવે તારી જરૂર નથી
હો એને હવે તારી જરૂર નથી

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *