Sunday, 22 December, 2024

Aene Peri Lidhi Kok Ni Varmala Lyrics in Gujarati

133 Views
Share :
Aene Peri Lidhi Kok Ni Varmala Lyrics in Gujarati

Aene Peri Lidhi Kok Ni Varmala Lyrics in Gujarati

133 Views

હો જેના નોમની જપતાતા અમે માલા  
જેના નોમની જપતાતા અમે માલા  
અને પહેરી લીધી કોકની વરમાળા
હો જેને જોઈને અમે જીવવા વાળા
એને પહેરી લીધી કોકની વરમાળા
હો લાલા પીળા ફૂલનો હાર પેરી લીધો ભુલી મારો પ્યાર
લાલા પીળા ફૂલનો હાર પેરી લીધો ભુલી મારો પ્યાર
હો મને પુછીન પોણી પીવા વાળા
મને પુછીન પોણી પીવા વાળા
તોઈ પહેરી લીધી કોકની વરમાળા
હો તોઈ પહેરી લીધી કોકની વરમાળા
તોઈ પહેરી લીધી કોકની વરમાળા

હો કંકોત્રી આખા ગોમન આલી મન રાચ્યો બાકી
લગનની તારીખ તી વેળાયે કરી દીધી તમે પાકી
હો હો ઘરની હોમે એના મોડવો જોયો વાત સોની રાખી
પાર્ટી પ્લોટમાં જઈન પરણી ગઈ તું તો નેકળી પાપી
આવું કરે એવી તું તો નતી વાત મોનયામાં આવતી નથી
આવું કરે એવી તું તો નતી વાત મોનયામાં આવતી નથી
હે મારા સિવાય હવુ ને ભઈ કઈ બાલાવવા વાળા
મારા સિવાય હવુ ને ભઈ કઈ બાલાવવા વાળા
તોઈ પહેરી લીધી કોકની વરમાળા
હો તોઈ પહેરી લીધી કોકની વરમાળા
એણે પહેરી લીધી કોકની વરમાળા

હો અઠવાડિયા પહેલા હોમેથી એણે હાથમાં આલીથી તાળી
સોગંધ ખઈને ઈમ ખેતીથી તારી બને ઘરવાળી
હો હો દગાળી દિલમારૂ તોડીન વિદાઈલે ગોંદરે સહુ એ ભાળી
લાલ મહેંદી લાલ પાનેતર વાળી
હો દિલથી દૂર થાતી નથી બેવફા ભુલાતી નથી
દિલથી દૂર થાતી નથી બેવફા ભુલાતી નથી
ચમ આવા દાડા બતાયા ઉપરવાળા
ચમ આવા દાડા બતાયા ઉપરવાળા
જાનુ પહેરી લીધી કોકની વરમાળા
જેના નોમની જપતાતા અમે માલા  
જેના નોમની જપતાતા અમે માલા  
અને પહેરી લીધી કોકની વરમાળા
હો હો અને પહેરી લીધી કોકની વરમાળા
હો રાધા એ પહેરી લીધી કોકની વરમાળા
હો અને પહેરી લીધી કોકની વરમાળા

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *