Aeni Mane Yaad Aavi Gayi Lyrics in Gujarati | એની મને યાદ આવી ગઈ લિરિક્સ ગુજરાતીમાં
By-Gujju17-06-2023

Aeni Mane Yaad Aavi Gayi Lyrics in Gujarati | એની મને યાદ આવી ગઈ લિરિક્સ ગુજરાતીમાં
By Gujju17-06-2023
હો વર્ષી રહ્યો છે વરસાદ
હો વર્ષી રહ્યો છે વરસાદ
કોને કરૂં દિલની જઈ વાત
તારી મને યાદ આવે છે
હો તારી મને યાદ આવે છે
હો ચકુડી મારી તારી મને યાદ આવે છે
હો રોજ જોવું છુ તારી વાટ
કેમ છોડ્યો તે મારો સાથ
હો કેમ છોડ્યો તે મારો સાથ
હો કેમ છોડ્યો તે મારો સાથ
તારી મને યાદ આવે છે
હો તારી મને યાદ આવે છે
હો ચકુડી મારી તારી મને યાદ આવે છે
હો ક્યાં ગઈ છે તું ક્યારે આવશે
ખબર નથી હવે ક્યારે તું મળશે
હો નથી ભુલાતો તારો હસતો ચહેરો રે
દિલમાં લાગ્યો તારો જખમ ગહેરો રે
હો નથી સમજાતું મારી જાન
શું કરૂં હવે મારા યાર
શું કરૂં હવે મારા યાર
શું કરૂં હવે મારા યાર
એની મને યાદ આવે છે
હો એની મને યાદ આવે છે
હો છાનું છાનું દિલ આ રડે છે
હો ટપટપ વહે મારા આંખોથી આંશુ રે
દુઃખી આ દિલની ચકુ કોને કરૂં વાતું રે
હો જુદા થયા છો કેમ હતી શું મજબુરી
તારા વિનાની મારી જિંદગી છે અધુરી
હો રૂઠયો કુદરત ભલે આજ
છોડાવ્યો તારો મારો સાથ
છોડાવ્યો તારો મારો સાથ
હો છોડાવ્યો તારો મારો સાથ
તારી મને યાદ આવે છે
હો તારી મને યાદ આવે છે
હો મજબુર દિલ આ રડે છે
હો મળવા તને તડપે છે