Saturday, 11 January, 2025

AFSOS LYRICS | DIVYA CHAUDHARY

139 Views
Share :
AFSOS LYRICS | DIVYA CHAUDHARY

AFSOS LYRICS | DIVYA CHAUDHARY

139 Views

અફસોસ રે થયો છે મને
અફસોસ રે થયો છે મને
અફસોસ રે થયો છે મને
તારા માટે જીવ દીધો રે અમે
અફસોસ રે થયો છે મને
તારા માટે જીવ દીધો રે અમે

હો પ્યાર અમે દિલ થી કર્યો
તોયે તમે દગો કર્યો
પ્યાર અમે દિલ થી કર્યો
તોયે તમે દગો કર્યો
તારો વિશ્વાસ ના રહ્યો
તારા માટે જીવ દીધો રે અમે
અફસોસ રે થયો છે મને
તારા માટે જીવ દીધો રે અમે

હો ચાહતી હતી તને તારા માટે મરતી
હદ થી વધારે તને પ્રેમ હૂતો કરતી
હો પેલી મુલાકાત માં દિલ દઈ બેઠી
જુઠા તારા પ્રેમ નો વિશ્વાસ કરી બેઠી

હો આંખ્યો મારી રડતી રહી
યાદ તને કરી રહી
આંખો મારી રડતી રહી
યાદ તને કરતી રહી
તને કોઈ ફેર ના પડયો
તારા માટે જીવ દીધો રે અમે
અફસોસ રે થયો છે મને
તારા માટે જીવ દીધો રે અમે

હો દિલ ના ઘાવ મારા હવે નથી ભરતા
તને યાદ કરી અમે રોજ રોજ મરતા
હો તારી હારે વફા કરી તમે ના કદર કરી
તમે મારી આંખો ની થોડી ના શરમ ભરી

હો વાટ્યું તારી જોતી રહી
છોનું છોનું રોતી રહી
વાટ્યું તારી જોતી રહી
છોનું છોનું રોતી રહી
યાદ તને મારી ના આયી
તારા માટે જીવ દીધો રે અમે
અફસોસ રે થયો છે મને
તારા માટે જીવ દીધો રે અમે
તારા માટે જીવ દીધો રે અમે
તારા માટે જીવ દીધો રે અમે
તારા માટે જીવ દીધો રે અમે

English version

Afsos re thayo chhe mane
Afsos re thayo chhe mane
Afsos re thayo chhe mane
Tara mate jiv didho re ame
Afsos re thayo chhe mane
Tara mate jiv didho re ame

Ho pyaar ame dil thi karyo
Toye tame dago karyo
Pyaar ame dil thi karyo
Toye tame dago karyo
Taro vishwas na rahyo
Tara mate jiv didho re ame
Afsos re thayo chhe mane
Tara mate jiv didho re ame

Ho chahti hati tane tara mate marti
Had thi vadhare tane prem huto karti
Ho peli mulakat ma dil dai bethi
Jutha tara prem no vishwas kari bethi

Ho aakhyo mari radti rahi
Yaad tane karti rahi
Aankho mari radti rahi
Yaad tane karti rahi
Tane koi fer na padyo
Tara mate jiv didho re ame
Afsos re thayo chhe mane
Tara mate jiv didho re ame

Ho dil na ghaav mara have nathi bharta
Tane yaad kari ame roj roj marta
Ho tari hare wafa kari tame na kadar kari
Tame mari aankho ni thodi na saram bhari

Ho vatyu tari joti rahi
Chhonu chhonu roti rahi
Vatyu tari joti rahi
Chhonu chhonu roti rahi
Yaad tane mari na aayi
Tara mate jiv didho re ame
Afsos re thayo chhe mane
Tara mate jiv didho re ame
Tara mate jiv didho re ame
Tara mate jiv didho re ame
Tara mate jiv didho re ame

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *