Afsos Lyrics in Gujarati
By-Gujju01-06-2023
131 Views
Afsos Lyrics in Gujarati
By Gujju01-06-2023
131 Views
હો જિંદગી અમારી બરબાદ તે કરી
હો જિંદગી અમારી બરબાદ તે કરી
સાચી આ મહોબત બદનામ તે કરી
અફસોસ હુ કરૂ છુ કેમ પ્રેમમાં પડી
અફસોસ હુ કરૂ છુ કેમ પ્રેમમાં પડી
હો જિંદગી અમારી બરબાદ તે કરી
મારી સાચી આ મહોબત બદનામ તે કરી
હો મારૂ આ દિલ છે તકલીફમા
મારી તકલીફોને તું જાણે ના
હો રાતો રઝળતી ને આંશુ આંખમા
કોઈ નથી આ મારી મહેફિલમા
હવે દિલને અમારા આરામ રે નથી
આ દિલને અમારા આરામ રે નથી
હો જિંદગી અમારી બરબાદ તે કરી
હો મારી સાચી આ મહોબત બદનામ તે કરી
હો મુશ્કિલ સમય આ નીકળતો નથી
મારા પ્રેમની તને પડી રે નથી
હો રસ્તે રઝળી છે મહોબત મારી
એકલા રહીશું હવે સારી જિંદગી