Afsos Lyrics in Gujarati
By-Gujju01-06-2023
Afsos Lyrics in Gujarati
By Gujju01-06-2023
હો મારા જખ્મોને તાજા કરી ગઈ
હો જખ્મોને તાજા કરી ગઈ
હસતી આખોમાંઆંસુ ભરી ગઈ
તું તો જાતા જાતા જાનું મનેદર્દ દઈ ગઈ
તું તો જાતા જાતા જાનું મનેદર્દ દઈ ગઈ
હો થશે પછતાવો મને છોડવાનો
પ્રમે ભર્યું દિલ મારૂં તોડવાનો
થશે અફસોસ મને છોડવાનો
હો મારા જખ્મોને તાજા કરી ગઈ
હો જખ્મોને તાજા કરી ગઈ
તું તો જાતા જાતા જાનું મને દર્દ દઈ ગઈ
તું તો જાતા જાતા જાનું મને દર્દ દઈ ગઈ
હો હકીકત જાણ્યા વગર દિલ તોડ્યું મારૂં
તમે ના વિચાર્યું શું થશે મારૂં
હો ઘાવ હવે રૂઝાશે નહિ દીધલેલા તારા
કર્મના લેખ સાચા પડ્યા આજ મારા
હો રાત દિવસ ખ્વાબ જોઉં છું તમારા
હો નીંદર ના આવે મને સપના જોઉં તારા
તમે ના થયા જાનું કેમ રે અમારા
હો મારા જખ્મોને તાજા કરી ગઈ
હસતી આખો માંઆંસુ ભરી ગઈ
તું તો જાતા જાતા જાનું મને દર્દ દઈ ગઈ
તું તો જાતા જાતા જાનું મને દર્દ દઈ ગઈ
હો હતો ઘરે એકલો ને યાદ આવી તારી
તમે તો ભુલી ગયા કસમ ખાઈને મારી
હો તને ના ભલાવું ના ભુલું તારી યારી
તું હતી જાનુંમનેજીવથી પ્યારી
હો દિલના ધબકારા વધે આજ મારા
તમે ના જાણી શકો જાનુહાલ મારા
તારા વગર તુટ્યા દિલના તાર મારા
હો મારા જખ્મોને તાજા કરી ગઈ
હસતી આખોમાં આંસુ ભરી ગઈ
તું તો જાતા જાતા જાનું મને દર્દ દઈ ગઈ
તું તો જાતા જાતા જાનું મને દર્દ દઈ ગઈ
તું તો જાતા જાતા જાનું મને દર્દ દઈ ગઈ