Sunday, 22 December, 2024

Ajab Aa Jagat Che Lyrics in Gujarati

203 Views
Share :
Ajab Aa Jagat Che Lyrics in Gujarati

Ajab Aa Jagat Che Lyrics in Gujarati

203 Views

અરે અજબ આ જગત છે ઊંડા એના પાયા
અરે અજબ આ જગત છે ઊંડા એના પાયા
અજબ આ જગત છે ઊંડા એના પાયા
બધુ જાણવા છતા મેલાતી નથી માયા

હો …અજબ આ જગત છે ઊંડા એના પાયા
અજબ આ જગત છે ઊંડા એના પાયા
બધુ જાણવા છતા મેલાતી નથી માયા
અરે માયા રે માયા રે માયા રે માયા
બધુ જાણવા છતા મેલાતી નથી માયા
અરે બધુ જાણવા છતા મેલાતી નથી માયા

કોઈ શેર કે સવા શેર ક્દી ના થાશો
થાઓ તો ફક્ત એક પા શેર થાજો
હો …કોઈ શેર કે સવા શેર ક્દી ના થાશો
થાઓ તો ફક્ત એક પા શેર થાજો

અરે જગ્યા એની રાખી ને
અરે જગ્યા એની રાખી ને બનજો સવાયા
જગ્યા એની રાખી ને બનજો સવાયા
બધુ જાણવા છતા મેલાતી નથી માયા
હવે બધુ જાણવા છતા મુકાતી નથી માયા

એ મરણમાં ના માને ગણેશા ને કોઇ
માંડવડામાં હે રામ કેતુ નથી કોઇ
હો …મરણમાં ના માને ગણેશા ને કોઇ
માંડવડામા હે રામ કેતુ નથી કોઇ

હવે એક તો સમય છે
હવે એક તો સમય છે ને બીજી બધી માયા
એક તો સમય છે ને બીજી બધી માયા
બધુ જાણવા છતા મુકાતી નથી માયા
હવે બધુ જાણવા છતા મુકાતી નથી માયા

સમય આવે સુખનો ત્યા જગત હાથ જોડે
અંધારામાં પડછાયો પણ સાથ છોડે
હો …સમય આવે સુખનો ત્યા જગત હાથ જોડે
અંધારામાં પડછાયો પણ સાથ છોડે

અરે સમય આવે વહમો તો
અરે સમય આવે વહમો તો બને હૌંઉ પરાયા
સમય આવે વહમો તો બને હૌંઉ પરાયા
બધુ જાણવા છતા મેલાતી નથી માયા
હવે બધુ જાણવા છતા મેલાતી નથી માયા

હો …અજબ આ જગત છે ભાઈ ઊંડા એના પાયા
અજબ આ જગત છે ઊંડા એના પાયા
બધુ જાણવા છતા મુકાતી નથી માયા
હવે બધુ જાણવા છતા મેલાતી નથી માયા
હો …બધુ જાણવા છતા મુકાતી નથી માયા
હવે બધુ જાણવા છતા મુકાતી નથી માયા

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *