Ajnabi Lyrics in Gujarati
By-Gujju01-06-2023

Ajnabi Lyrics in Gujarati
By Gujju01-06-2023
નુર ચહેરા નું મારૂં ઉડી રે ગયું
હો નુર ચહેરા નું મારૂં ઉડી રે ગયું
જયારે કોઈ પોતાનું અજનબી બન્યું
હો નુર ચહેરા નું મારૂં ઉડી રે ગયું
જયારે કોઈ પોતાનું અજનબી બન્યું
હો દિલ ની વાત મારી ના કોઈ સમજ્યું
મારી જ જિંદગી માં કેમ આવું બન્યું
હો નુર ચહેરા નું મારૂં ઉડી રે ગયું
જયારે કોઈ પોતાનું અજનબી બન્યું
હો પહેલી વાર મળ્યા ત્યારે પ્રેમ લગ હતો
પછી તો પ્રેમ ખાલી નામ નો હતો
હો પહેલી વાર મળ્યા ત્યારે પ્રેમ લગ હતો
પછી તો પ્રેમ ખાલી નામ નો હતો
સાચો એ છે પહેલો પ્રેમ ભુલાતો નથી
કેમ તારા દિલથી ભુલાઈ ગયો
હો જિંદગી માં એક વાર નામ મારૂં લઇ
જિંદગી માં એક વાર નામ મારૂં લઇ
યાદ મને કરી ને રોજ તું રડીશ
હો નુર ચહેરા નું મારૂં ઉડી રે ગયું
જયારે કોઈ પોતાનું અજનબી બન્યું
જયારે કોઈ પોતાનું અજનબી બન્યું
હો સાથે રહેવાની મેતો કોશિશ ઘણી કરી
પણ તારા દિલમાં મારા માટે જગા નથી
હો સાથે રહેવાની મેતો કોશિશ ઘણી કરી
પણ તારા દિલમાં મારા માટે જગા નથી
લોકો તારા નામથી ઓળખાતા હતા મને
તે તો મારી જિંદગી ને ઝેર કરી દીધી
હો પછતાવો થશે થોડો પણ હું ભુલી જઈશ
હો પછતાવો થશે થોડો પણ હું ભુલી જઈશ
મારા દિલ માથી તારા નામ ને મિટાવી દઈશ
હો નુર ચહેરા નું મારૂં ઉડી રે ગયું
જયારે કોઈ પોતાનું અજનબી બન્યું
જયારે કોઈ પોતાનું અજનબી બન્યું
જયારે કોઈ પોતાનું અજનબી બન્યું