Sunday, 22 December, 2024

એક ગણિત શિક્ષકના લગન

327 Views
Share :
એક ગણિત શિક્ષકના લગન

એક ગણિત શિક્ષકના લગન

327 Views

એક ગણિત શિક્ષકના લગન હતા….

મહારાજે… વરરાજા ને પ્રશ્ન પુછ્યો…

મહારાજ : મહોદય આપશ્રી ને ખબર છે કે લગ્ન વખતે 7 ફેરા જ કેમ ફેરવવામાં આવે છે…?

શિક્ષક(વરરાજા) : વર્તુળ 360° નું હોય.. એટલે કે ફેરા 360° ના થાય..
અને 360 એક એવી સંખ્યા છે જે ને
1 થી 9 માં ફક્ત 7 વડે ભાગી શકાતી નથી…(એટલે કે અવિભાજ્ય છે.)

એટલે કે 7 ફેરાના સબંધ અવિભાજ્ય હોય…

ખતરનાક ગણિત…

👹👹👹👹 😜😜😜

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *