Ak Jad Mathe Jumkhadu Lyrics in Gujarati
By-Gujju28-04-2023
854 Views

Ak Jad Mathe Jumkhadu Lyrics in Gujarati
By Gujju28-04-2023
854 Views
એક ઝાડ માથે ઝુમખડું
એક ઝાડ માથે ઝુમખડું
ઝુમખડે રાતા ફૂલ રે
ભમ્મર રે રંગ ડોલરિયો
એક ઝાડ માથે ઝુમખડું
એક ઝાડ માથે ઝુમખડું
ઝુમખડે રાતા ફૂલ રે
ભમ્મર રે રંગ ડોલરિયો
એક ઝાડ માથે પારેવડું
એક ઝાડ માથે પારેવડું
પારેવડે રાતી આંખ રે
ભમ્મર રે રંગ ડોલરિયો
એક ઝાડ માથે ઝુમખડું
એક ઝાડ માથે ઝુમખડું
ઝુમખડે રાતા ફૂલ રે
ભમ્મર રે રંગ ડોલરિયો
એક ઝાડ માથે પોપટડો
એક ઝાડ માથે પોપટડો
પોપટડે રાતી ચાંચ રે
ભમ્મર રે રંગ ડોલરિયો
એક ઝાડ માથે ઝુમખડું
એક ઝાડ માથે ઝુમખડું
ઝુમખડે રાતા ફૂલ રે
ભમ્મર રે રંગ ડોલરિયો
એક ઝાડ માથે ઝુમખડું
એક ઝાડ માથે ઝુમખડું
ઝુમખડે રાતા ફૂલ રે
ભમ્મર રે રંગ ડોલરિયો
એક ઝાડ માથે ઝુમખડું
એક ઝાડ માથે ઝુમખડું
gujjuplanet.com
ઝુમખડે રાતા ફૂલ રે
ભમ્મર રે રંગ ડોલરિયો