Albelaji Mare Orde Re Lyrics in Gujarati
By-Gujju28-04-2023
161 Views

Albelaji Mare Orde Re Lyrics in Gujarati
By Gujju28-04-2023
161 Views
અલબેલાજી મારે ઓરડે રે, આવોને અલબેલા,
હું તો મોહિ છું બાજુ કેરે બોરડે રે, આવોને અલબેલા
અલબેલા…
વ્હાલા ભાવે કરીને સામું ભાળતા રે, આવોને અલબેલા,
હાથે ફૂલ દડાને ઉછાળતા રે, આવોને અલબેલા
અલબેલા…
માથે સુંદર છોગા મેલતા રે, આવોને અલબેલા,
રંગ ભીનાજી રંગડો રેલતા રે, આવોને અલબેલા
અલબેલા…