Ali Godi Lyrics in Gujarati
By-Gujju17-06-2023

Ali Godi Lyrics in Gujarati
By Gujju17-06-2023
એ ત્રણ દાડેથી ક્વ છુ મારા હોમું નહીં જોતી
એ ત્રણ દાડેથી ક્વ છુ મારા હોમું નહીં જોતી
સોનુ સોનુ રાવે છે મને વાત નહિ કરતી
અલી ગોંડી …હોમભળજે
તારા માટે સોનાનું પેડલ લાયો
કે તારા માટે રૂપાની ઝાંઝરી લાયો
હે …ગોંડી …હોમભળજે
છોડી તમે મોંઘેરા મોન ના માંગો
બકા તમે આટલો રિહામણો ના કરશો
હે અલી તને મને જોઈને રે દુનિયા આખી બળતી રે
એ તારૂં મારૂં તુટી જાય એમાં હઉ રાજી થાય
હે ગોંડી …હોમભળજે
તારો મારો જનમોનો સાથ ના તુટે
તારો મારો ભવભવનો સાથ ના છુટે
એ મોની જોન વાત રે
બકા મોની જોન રે
હે અલી કોઈનું કીધું મોનતી નઈ
કોઈની વાતોમાં આવતી નઈ
એ હાચુ ખોટું જોણયા વિના
મારાથી રીહાતી નઈ
હે ગોંડી …હોમભળજે
અલુ મારો રૂમાલ આહુડા લુછી લે
થોડી મને દલડાની વાતો કઇ દે
એ મોની જોન વાત રે
છોડી મોની જોન રે
એ ત્રણ દાડેથી ક્વ છુ મારા હોમું નહીં જોતી
સોનુ સોનુ રાવે છે મને વાત નહિ કરતી
અલી હાચા પ્રેમને વગોવાતી ના
પ્રેમની દોરી તોડતી ના
એ દિલની વાતો ભુલતી ના
હાંચુ ક્વ છુ મોની જા
હે ગોંડી …હોમભળજે
તારા માટે રાતના ઉજાગરા કર્યા
તારા માટે ઘણા રે ઉપવાસ કર્યા
એ મોની જોન વાત રે
મોની જોન વાત રે
એ ત્રણ દાડેથી ક્વ છુ મારા હોમું નહીં જોતી
સોનુ સોનુ રાવે છે મને વાત નહિ કરતી