Sunday, 22 December, 2024

Amara Gam Kya Chhe Kam Lyrics in Gujarati

130 Views
Share :
Amara Gam Kya Chhe Kam Lyrics in Gujarati

Amara Gam Kya Chhe Kam Lyrics in Gujarati

130 Views

હો અમે તો દર્દ હારે કરી લીધી યારી
હો અમે તો દર્દ હારે કરી લીધી યારી
જોઈ લીધી હવે અમે દુનિયાદારી
ટેવાય ગયો છુ લઈને જખમ
નઈ સમજી શાકો તમે રે સનમ
ટેવાય ગયો છુ લઈને જખમ
નઈ સમજી શાકો તમે રે સનમ
અમારા ગમ ક્યાં છે કમ
અમારા ગમ ક્યાં છે કમ
અમે તો દર્દ હારે કરી લીધી યારી
જોઈ લીધી અમે હવે દુનિયાદારી

હો હતા હોશિયાર અમે હતા સમજદાર
ભરોસાના વેમમાં અમે ખગ્યા થોડો માર
હો હતું સુખ ચારે બાજુ લક હતા આધાર
કાલે ખોટા આજે અમે થઇ ગયા નિરાધાર
કોણ અહીં સમજે અમારા દિલની હાલત
ખોટી નોતી સાંચી હતી મારી ચાહત
ટેવાય ગયો છુ લઈને જખમ
દિલ હારે રમતા કેમ આવી ના શરમ
ટેવાય ગયો છુ લઈને જખમ
દિલ હારે રમતા કેમ આવી ના શરમ
અમારા ગમ ક્યાં છે કમ
અમારા ગમ ક્યાં છે કમ
હો અમે તો દર્દ હારે કરી લીધી યારી
જોઈ લીધી જોઈ લીધી અમે દુનિયાદારી

હો દુનિયા છે આ રંગ બદલતી રંગ એના હજાર
સાંચાની કદર નથી અહીં પડ્યા છે ગદ્દાર
હો પ્રેમ કરવા નીકળી પડ્યા થઈને બફાદાર
વફાના મળી બેવફાનો મળ્યો પ્યાર
હો કોઈ નથી કોઈનું એ મને રે હમજાયું
તડપતા દિલને હું કેમ રે સમજાવું
ટેવાય ગયો છુ લઈને જખમ
તોય મારા દિલને એની લાગી છે લગન
ટેવાય ગયો છુ લઈને જખમ
તોય મારા દિલને એની લાગી છે લગન
અમારા ગમ ક્યાં છે કમ
અમારા ગમ ક્યાં છે કમ
હો અમે તો દર્દ હારે કરી લીધી યારી
જોઈ લીધી જોઈ લીધી અમે દુનિયાદારી

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *