Amara Hal Na Puchho Lyrics in Gujarati
By-Gujju01-06-2023

Amara Hal Na Puchho Lyrics in Gujarati
By Gujju01-06-2023
અમારા હાલ ના પૂછો
અમારા હાલ ના પૂછો
તમારા હાલ કેવા છે
સદા ખુશહાલ રહેનારા
સદા ખુશહાલ રહેનારા
કહો ખુશહાલ કેવા છે
અમારા હાલ ના પૂછો
તમે તો લઈ ગયા મારી હતી જે નીંદની રાતો
તમે તો લઈ ગયા મારી હતી જે નીંદની રાતો
હજુ એ રાત ઉભી છે
હજુ એ રાત ઉભી છે
સાંભળવા ઈ પ્રેમની વાતો
અમારા હાલ ના પૂછો
તમારા હાલ કેવા છે
સદા ખુશહાલ રહેનારા
કહો ખુશહાલ કેવા છે
અમારા હાલ ના પૂછો
તરસતા નયન મારા બસ એકવાર તમને જોવાને
તરસતા નયન મારા બસ એકવાર તમને જોવાને
મળ્યા ઈ આંખને આંશુ
મળ્યા ઈ આંખને આંશુ
હવે દિન રાત રોવાને
અમારા હાલ ના પૂછો
તમારા હાલ કેવા છે
સદા ખુશહાલ રહેનારા
કહો ખુશહાલ કેવા છે
અમારા હાલ ના પૂછો
હશે મંજુર કુદરતને કા હશે ઈ ખેલ કીસ્મતનો
હશે મંજુર કુદરતને કા હશે ઈ ખેલ કીસ્મતનો
નથી કાઈ દોષ તમારો
નથી કાઈ દોષ તમારો
કે નથી કાઈ વાંક પણ મારો
અમારા હાલ ના પૂછો
તમારા હાલ કેવા છે
સદા ખુશહાલ રહેનારા
સદા ખુશહાલ રહેનારા
કહો ખુશહાલ કેવા છે
અમારા હાલ ના પૂછો
કવિ કે દાન કે કેવા હશે ઈ ઘાયલ રૂદિયાને ઘા