Amari Kya Na Che Lyrics in Gujarati
By-Gujju08-06-2023

Amari Kya Na Che Lyrics in Gujarati
By Gujju08-06-2023
હા હું ગમું છું તો કેમ કહેવાથી ડરે છે
હા હું ગમું છું તો કેમ કહેવાથી ડરે છે
તારા દિલના રજવાડાનો રાજ તું ગણે છે
હા તું મને નથી કહેતી બીજે કહેતી ફરે છે
હું જોવા ના મળું તો તું હડીયે ચડે છે
હો આવી અમને કહી દો જરા
અમારી ક્યાં ના છે
હો આવી અમને કહી દો જરા
અમારી તો તમારી હા માં હા છે
તું ચાંદ નથી પણ ચાંદ તારા જેવો છે
તું તાજ નથી પણ તાજ તારા જેવો છે
તને ખબર નથી આ દિલ તારું દાસ છે
કેમ આવી સમજાવું કે તું મારો શ્વાસ છે
મારા લઈ લે તું પારખા ગમે તે વાતે
એમાં મળશે તારા નામ વાતે વાતે
આવી અમને કહી દો જરા
અમારી ક્યાં ના છે
હો આવી અમને કહી દો જરા
અમારી તો તમારી હા માં હા છે
હો એક તું અને હું બીજું કોઈ નઈ ના ડર મારાથી
મહેમાન બનો આ દિલ આતુર છે તારાથી
હો કે ને શું થશે પ્રેમ કરું છું આવું કહેવાથી
થવાય નહીં એકમેક આમ દૂર રહેવાથી
નથી સુંદર થવાનું કોઈ ભવિષે
હું એવું લખીશ તારા વિષે
આવી અમને કહી દો જરા
અમારી ક્યાં ના છે
હો આવી અમને કહો તો ખરા
અમારી તો તમારી હા માં હા છે
હા અમારી તો તમારી હા માં હા છે