Sunday, 22 December, 2024

Amba Aavo To Ramiye Lyrics in Gujarati

233 Views
Share :
Amba Aavo To Ramiye Lyrics in Gujarati

Amba Aavo To Ramiye Lyrics in Gujarati

233 Views

અંબા આવો તો રમીયે
અમને રમતા ના આવડે
અમે રમી ને બતલાવીયે
ચુંદડી ની જોડ છે, માંય મારો ભાગ છે
ચુંદડી ની જોડ છે, માંય મારો ભાગ છે
મે બોલાવી કેમ ના આવી, એટલો મારો વાંક છે
અંબા આવો તો રમીયે

બહુચર આવો તો રમીયે
અમને રમતા ના આવડે
અમે રમી ને બતલાવીયે
કડલા ની જોડ છે, માંય મારો ભાગ છે
કડલા ની જોડ છે, માંય મારો ભાગ છે
મે બોલાવી કેમ ના આવી, એટલો મારો વાંક છે
બહુચરમાં આવો તો રમીયે

ખોડીયાર આવો તો રમીયે
અમને રમતા ના આવડે
અમે રમી ને બતલાવીયે
નથડી ની જોડ છે, માંય મારો ભાગ છે
નથડી ની જોડ છે, માંય મારો ભાગ છે
મે બોલાવી કેમ ના આવી, એટલો મારો વાંક છે
ખોડીયારમાં આવો તો રમીયે

હો…હોહો…હો
હો…હોહો…હો
હો…હોહો…હો
હો…હોહો…હો

કાળકા આવો તો રમીયે
અમને રમતા ના આવડે
અમે રમી ને બતલાવીયે
ઝાંઝર ની જોડ છે, માંય મારો ભાગ છે
ઝાંઝર ની જોડ છે, માંય મારો ભાગ છે
મે બોલાવી કેમ ના આવી, એટલો મારો વાંક છે
કાળકા આવો તો રમીયે

રાંદલ આવો તો રમીયે
અમને રમતા ના આવડે
અમે રમી ને બતલાવીયે
જુમડા ની જોર છે, માંય મારો ભાગ છે
જુમડા ની જોર છે, માંય મારો ભાગ છે
મે બોલાવી કેમ ના આવી, એટલો મારો વાંક છે
રાંદલ આવો તો રમીયે

ચામુંડ આવો તો રમીયે
અમને રમતા ના આવડે
અમે રમી ને બતલાવીયે
હાંડલા ની જોર છે, માંય મારો ભાગ છે
હાંડલા ની જોર છે, માંય મારો ભાગ છે
મે બોલાવી કેમ ના આવી, એટલો મારો વાંક છે
ચામુંડ આવો તો રમીયે

અંબા આવો તો રમીયે
બહુચરમાં આવો તો રમીયે
ખોડીયારમાં આવો તો રમીયે
કાળકા આવો તો રમીયે
રાંદલ આવો તો રમીયે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *