Sunday, 22 December, 2024

Amba Joiye Lyrics in Gujarati

173 Views
Share :
Amba Joiye Lyrics in Gujarati

Amba Joiye Lyrics in Gujarati

173 Views

અંબા જોઈએ તમારી વાટ
તારા ગુણલા ગાઉ દિન-રાત
વહેલા આવોને મોરી માત

અંબા જોઈએ તમારી વાટ
તારા ગુણલા ગાઉ દિન-રાત
વહેલા આવોને મોરી માત
ઓ માં વહેલા આવોને મોરી માત

અંબા જોઈએ તમારી વાટ
તારા ગુણલા ગાઉ દિન-રાત
વહેલા આવોને મોરી માત
ઓ માં વહેલા આવોને મોરી માત

માંડી ગબબરના ગોખે તું બેઠી
તારા બાળકોની ખબરૂ લેતી
હો માં … હો માં…
માંડી ગબબરના ગોખે તું બેઠી
તારા બાળકોની ખબરૂ લેતી
તારા છોરૂંની લેજે સંભાળ
તારા છોરૂંની લેજે સંભાળ
વહેલા આવોને મોરી માત
ઓ માં વહેલા આવોને મોરી માત

અંબા જોઈએ તમારી વાટ
તારા ગુણલા ગાઉ દિન-રાત
વહેલા આવોને મોરી માત
ઓ માં વહેલા આવોને મોરી માત

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *