Saturday, 28 December, 2024

Ambaji Javu Mari Ambe Maa Ne Malvu Re Lyrics in Gujarati

199 Views
Share :
Ambaji Javu Mari Ambe Maa Ne Malvu Re Lyrics in Gujarati

Ambaji Javu Mari Ambe Maa Ne Malvu Re Lyrics in Gujarati

199 Views

મારી અંબે માં ને મળવું રે

હે આવ્યો ભાદરવીનો મેળો
હે આવ્યો ભાદરવીનો મેળો મારી અંબેમાં અલબેલા રે
ભાદરવીનો મેળો મારી અંબેમાં અલબેલા રે
અંબાજી રે જાવું મારી અંબેમાંને મળવું રે
હે અંબાજી રે જાવું મારે અંબેમાંને મળવું રે

એ હેંડો પગપાળા થાશું અંબાજીમાં ભેળા રે
હેંડો પગપાળા થાશું અંબાજીમાં ભેળા રે

હે આવ્યો ભાદરવીનો મેળો માં અંબેમાં અલબેલા રે
ભાદરવીનો મેળો મારી અંબેમાં અલબેલા રે
અંબાજી રે જાવું મારે અંબેમાંને મળવું રે
હે અંબાજી રે જાવું મારે અંબેમાંને મળવું રે

હો હો નોના નોના ટાબરિયાં માંના પારે આવે
અંબેમાંનો સંગ હાલે રમતા રમતા આવે
હો એકડો બગડો ભણતા હોય મળી જાય રજા
હાથે લીધી ધજા પછી અંબાજીમાં મજા

હે અંબે અંબે બોલતા ધીમે ધીમે હેંડતા
અંબે અંબે બોલતા ધીમે ધીમે હેંડતા

હે આવ્યો ભાદરવીનો મેળો માં અંબેમાં અલબેલા રે
ભાદરવીનો મેળો મારી અંબેમાં અલબેલા રે
અંબાજી રે જાવું મારે અંબેમાંને મળવું રે
હે અંબાજી રે જાવું મારે અંબેમાંને મળવું રે

હો હો માં અંબાનું ઘર કેટલે દીવો બડે એટલે
પગ ના થાકે મારી અંબા રહેજે ભેળે
હો હો અંબે માં બોલાવે માં જગદંબા બોલાવે
ગબ્બર ઉપર હેચકો મારી અંબે માં ડોલાવે

કરવી તારી ભક્તિ માડી દેજે મને શક્તિ રે
કરવી તારી ભક્તિ માડી દેજે મને શક્તિ રે

હે આવ્યો ભાદરવી નો મેળો મારી અંબેમાં અલબેલા રે
ભાદરવી નો મેળો મારી અંબેમાં અલબેલા રે
અંબાજી રે જાવું મારે અંબેમાંને મળવું રે
અંબાજી રે જાવું મારે અંબેમાંને મળવું રે
એ હેંડો અંબાજી રે જાવું મારી અંબેમાંને મળવું રે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *