Ame Aavya Ramva Ne Raas Lyrics in Gujarati
By-Gujju04-05-2023

Ame Aavya Ramva Ne Raas Lyrics in Gujarati
By Gujju04-05-2023
અમે આવ્યા, એ અમે આવ્યા
અમે આવ્યા રમવાને રાસ
માડી મને રાસ રમાડો
રમાડો માં મને રાસ રમાડો
અમે આવ્યા
અમે આવ્યા રમવાને રાસ
માડી મને રાસ રમાડો
રમાડો માં મને રાસ રમાડો
રંગભીના
રંગભીના રમવાને રાસ
માડી મને રાસ રમાડો
રમાડો માં મને રાસ રમાડો
રંગભીના
રંગભીના રમવા ને રાસ
માડી મને રાસ રમાડો
રમાડો માં મને રાસ રમાડો
ઓ આશા ભરેલા આવીયા અમે આરાસુરની માંય
આરાસુરની માય
આશા ભરેલા આવીયા અમે આરાસુરની માંય
આરાસુરની માય
ઓ રંગના રસિયા રંગે રમવા આજ અધીરા થાય
આજ અધીરા થાય
રંગના રસિયા રંગે રમવા આજ અધીરા થાય
આજ અધીરા થાય
રંગ ભરશું
રંગ ભરશું આજની રાત
માં મને રાસ રમાડો
રમાડો માં મને રાસ રમાડો
રંગ ભરશું
રંગ ભરશું આજની રાત
માડી મને રાસ રમાડો
રમાડો માં મને રાસ રમાડો
રંગભીના
રંગભીના રમવાને રાસ
માં મને રાસ રમાડો
રમાડો માં મને રાસ રમાડો
માં મને રાસ રમાડો
રમાડો માં મને રાસ રમાડો
માં મને રાસ રમાડો
રમાડો માં મને રાસ રમાડો
રમાડો માડી મને રાસ રમાડો