Wednesday, 13 November, 2024

અમે એના વગર જીવી લઈશું Lyrics in Gujarati – Kajal Maheriya

143 Views
Share :
અમે એના વગર જીવી લઈશું Lyrics in Gujarati – Kajal Maheriya

અમે એના વગર જીવી લઈશું Lyrics in Gujarati – Kajal Maheriya

143 Views


અરે કઈ દોને કોઈ એને જઈ ને
અમે એના વગર જીવી લઈશુ
અમે એના વગર જીવી લઈશુ

અમે તોડી દીધું અમારં દિલ
આ વાત ના કોઈને કહેશુ
આ વાત ના કોઈને કહેશુ

હો યાદ એની આવે તો રડી લઈશું
શમણે આવે તો જાગી જઈશું
હો યાદ એની આવે તો રડી લઈશું
શમણે આવે તો જાગી જઈશું

bharatlyrics.com

એની યાદ આવેતો થોડું રડશું
અમે ધીરે ધીરે ભૂલી જઈશું
અમે ધીરે ધીરે ભૂલી જઈશું

અરે કઈ દોને કોઈ એને જઈ ને
અમે એના વગર જીવી લઈશુ
અમે એના વગર જીવી લઈશુ

મતલબી પ્રેમ ના એનો અમે જાણતા

એની સાથે કદીના દિ લ રે લગાડતા
ભલૂ વા માંગુ પણ ભૂલી નથી શકતી
જુદાઇ નો ગમ હું દિલમાં લઈને ફરતી

સામે મળે તો અમે ના રે બોલીશુ
દિ લ ની નફરત અમે ના રે ભૂલીશું
સામે મળે તો અમે ના રે બોલીશુ
દિ લ ની નફરત અમે ના રે ભૂલીશું

તું નીકળી ગયો છે આ દિલ થી
કદી ના તારું નોમ લઈશું
કદી ના તારું નોમ લઈશું

અરે કઈ દો કોઈ એને જઈ ને
અમે એના વગર જીવી લઈશુ
અમે એના વગર જીવી લઈશુ

હો ઘણી વાર ફોન મારો કટ કરી નાખતો
યાદ કરી પાછો એ કદી ના કરતો
હો હો મને એમ હતું કે હશે કોઈ કામમાં
નતી ખબર શું હતું એના મનમા

હો હવે મનેખબર પડી એ વાત ની
નોતી કદર મારી હતી કોક ની
હો હવે મનેખબર પડી એ વાત ની
નોતી કદર મારી હતી કોક ની

તું માથું પછાડે મનાવવા
હવેના તારી વાત માનશુ
હવેના તારી વાત માનશુ

અરે કઈ દોને કોઈ એને જઈ ને
અમે એના વગર જીવી લઈશુ
અમે એના વગર જીવી લઈશુ….

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *