Ame Jem Jiviye Se Lyrics in Gujarati
By-Gujju08-06-2023
Ame Jem Jiviye Se Lyrics in Gujarati
By Gujju08-06-2023
હો આંખોમાં આંશુ લઈને કોઈ હસી તો બતાવે
હો આંખોમાં આંશુ લઈને કોઈ હસી તો બતાવે
આંખોમાં આંશુ લઈને કોઈ હસી તો બતાવે
અમે જેમ જીવીયે છે કોણ જીવીને બતાવે
ચકુ અમે જેમ જીવીયે છે કોણ જીવીને બતાવે
હો રોજ રે સતાવે રોજ રે રડાવે
રોજ રે સતાવે રોજ રે રડાવે
હો અમે જેમ જીવીયે છે કોણ જીવીને બતાવે
હો અમે જેમ જીવીયે છે કોણ જીવીને બતાવે
હો કેમ લોકો પ્રેમમાં ગમી રે જાય છે
દિલમાં વસીને કેમ દિલ તોડી જાય છે
હો આંખોની વાટે તસ્વીર બની રહે છે
ભુલવા માંગુ તોય પ્રેમ ક્યાં ભુલાય છે
હો યાદ એની મુજને ઘણું રિઝાવે
યાદ એની મુજને ઘણું રિઝાવે
હો અમે જેમ જીવીયે છે કોણ જીવીને બતાવે
હો અમે જેમ જીવીયે છે કોણ જીવીને બતાવે
હો રાતોની રાત આ દીલતો બળે છે
પ્રેમને લોકતો રમત સમજે છે
હો દિલમાં રહીને ઘણું દર્દ વધી રહ્યું છે
ઘાયલ બનીને બસ જીવવું પડે છે
એની વાતો મુલાકાતો દિલમાં રહે છે
વાતો મુલાકાતો દિલમાં રહે છે
ચકુ અમે જેમ જીવીયે છે કોણ જીવીને બતાવે
હો અમે જેમ જીવીયે છે કોણ જીવીને બતાવે