Ame Maiyara Re Lyrics in Gujarati
By-Gujju20-05-2023
Ame Maiyara Re Lyrics in Gujarati
By Gujju20-05-2023
અમે મૈયારા રે ગોકુળ ગામનાં
અમે મૈયારા રે ગોકુળ ગામનાં
અમે મૈયારા રે ગોકુળ ગામનાં
અમે મૈયારા રે ગોકુળ ગામનાં
એ મારે મહિ વેચવાને જાવા
મૈયારા રે ગોકુળ ગામનાં
એ મારે મહિ વેચવાને જાવા
મૈયારા રે ગોકુળ ગામનાં
અમે મૈયારા રે ગોકુળ ગામનાં
અમે મૈયારા રે ગોકુળ ગામનાં
મથુરાની વાટ મહિ વેચવાને નીસરી
મથુરાની વાટ મહિ વેચવાને નીસરી
નટખટ એ નંદકિશોર માગે છે દાણ જી
નટખટ એ નંદકિશોર માગે છે દાણ જી
એ મારે દાણ લેવા, ન દેવા
મૈયારા રે ગોકુળ ગામનાં
એ મારે દાણ લેવા, ન દેવા
મૈયારા રે ગોકુળ ગામનાં
માવડી જશોદાજી કાનજીને વારો
માવડી જશોદાજી કાનજીને વારજો
દુ:ખડા દીએ હજાર નંદજીનો લાડકો
દુ:ખડા દીએ હજાર નંદજીનો લાડકો
હે મારે દુ:ખ કેહવા, ન સેહવા
મૈયારા રે ગોકુળ ગામનાં
હે મારે દુ:ખ કેહવા, ન સેહવા
મૈયારા રે ગોકુળ ગામનાં
અમે મૈયારા રે ગોકુળ ગામનાં
અમે મૈયારા રે ગોકુળ ગામનાં
હે મારે મહિ વેચવાને જાવા
મૈયારા રે ગોકુળ ગામનાં
હે મારે મહિ વેચવાને જાવા
મૈયારા રે ગોકુળ ગામનાં
અમે મૈયારા રે ગોકુળ ગામનાં
અમે મૈયારા રે ગોકુળ ગામનાં




















































