Monday, 23 December, 2024

Ame Tari Yado Thi Sabandh Rakhisu Lyrics | Bechar Thakor | Shiv Studio Ambahotal

120 Views
Share :
Ame Tari Yado Thi Sabandh Rakhisu Lyrics | Bechar Thakor | Shiv Studio Ambahotal

Ame Tari Yado Thi Sabandh Rakhisu Lyrics | Bechar Thakor | Shiv Studio Ambahotal

120 Views

પ્રેમ સાચો સે કેમ કરી ભૂલશુ
જુદા રહી ને પળ ભર ના દૂર થઈશુ
અમે તારી યાદો થી સબંધ રાખીશુ
અમે તારી યાદો થી સબંધ રાખીશુ
તું તો કેતીતી કદી નઈ ભૂલું
તારા વગર નું જીવન અધૂરું
અમે તારી યાદો થી સબંધ રાખીશુ
અમે તારી યાદો થી સબંધ રાખીશુ
અમે તારી યાદો થી સબંધ રાખીશુ

સૌ કોઈ પૂછતું હાલ અમારા
સુરે વીતે સે દિલ પર તમારા
કહું જો કહાની દર્દ એ મારા
દુઆ ઓ કરતા હાલ પૂછનારા
આવું કોઈ ની હારે કદી ના થાય રે
કેમ મળી આ કર્મે કઠણાઈ રે
અમે તારી યાદો થી સબંધ રાખીશુ
અમે તારી યાદો થી સબંધ રાખીશું
પ્રેમ સાચો સે કેમ કરી ભૂલશુ
જુદા રહી ને પળ ભર દૂર ના થઈશુ
અમે તારી યાદો થી સબંધ રાખીશુ
અમે તારી યાદો થી સબંધ રાખીશુ
અમે તારી યાદો થી સબંધ રાખીશુ

વાયદો કર્યો તો તમે નઈ રે ભુલાવુ
દુનિયા ને જઈને શું મુખ રે બતાવું
મળે મંજિલ તો પ્રેમ સે સહેલો
જુદાઈ મળે તો ઝેર નો છે પ્યાલો
કોઈ રૂઠે તો કેમ રે જીવાય રે
વાટ જોઈને જિંદગી એળે જાય રે
અમે તારી યાદો થી સબંધ રાખીશુ
અમે તારી યાદો થી સબંધ રાખીશુ
પ્રેમ સાચો સે કેમ કરી ભૂલશુ
જુદા રહી ને પળ ભર ના દૂર થઈશુ
અમે તારી યાદો થી સબંધ રાખીશુ
અમે તારી યાદો થી સબંધ રાખીશુ
અમે તારી યાદો થી સબંધ રાખીશુ
અમે તારી યાદો થી સબંધ રાખીશુ
અમે તારી યાદો થી સબંધ રાખીશુ

English version

Prem sacho se kem kari bhulsu
Juda rahi ne pad bhar dur na thaisu
Ame tari yado thi sabandh rakhisu
Ame tari yado thi sabandh rakhisu
Tu toh ketiti kadi nai bhulu
Tara vagar nu jivan adhuru
Ame tari yado thi sabandh rakhisu
Ame tari yado thi sabandh rakhisu
Ame tari yado thi sabandh rakhisu

Sau koi puchatu haal amara
Sure vite se dil par tamara
Kahu jo kahani dard ae mara
Duaa o karta haal puchanara
Aavu koi ni hare kadi na thay re
Kem madi aa karme kathnai re
Ame tari yado thi sabandh rakhisu
Ame tari yado thi sabandh rakhisu
Prem sacho se kem kari bhulsu
Juda rahi ne pad bhar dur na thaisu
Have tari yado thi sabandh rakhisu
Have tari yado thi sabandh rakhisu
Have tari yado thi sabandh rakhisu

Vaydo karyo to tame nai re bhulavu
Duniya ne jaine su mukh re batavu
Made manjil to prem she sahlo
Judai made to jer no chhe pyalo
Koi ruthe to kem re jivay re
Vat joine zindagi aede jaay re
Have tari yado thi sabandh rakhisu
Have tari yado thi sabandh rakhusu
Prem sacho se kem kari bhulsu
Juda rahi ne pad bhar na dur thaisu
Have tari yado thi sabandh rakhisu
Ame tari yado thi sabandh rakhisu
Ame tari yado thi sabandh rakhisu
Ame tari yado thi sabandh rakhisu
Ame tari yado thi sabandh rakhisu
Ame tari yado thi sabandh rakhisu

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *