Sunday, 8 September, 2024

Ami Bhareli Najaryu Rakho Lyrics – Hemant Chauhan

103 Views
Share :
Ami Bhareli Najaryu Rakho Lyrics – Hemant Chauhan

Ami Bhareli Najaryu Rakho Lyrics – Hemant Chauhan

103 Views

અમી ભરેલી નજર્યું રાખો
અમી ભરેલી નજર્યું રાખો મેવાડના શ્રીનાથજી
અમી ભરેલી નજર્યું રાખો મેવાડના શ્રીનાથજી…

ઓ દર્શન આપો દુ:ખડા કાપો
દર્શન આપો દુ:ખડા કાપો મેવાડના શ્રીનાથજી
અમી ભરેલી નજર્યું રાખો મેવાડના શ્રીનાથજી
ઓ અમી ભરેલી ઓ નજર્યું રાખો

ઓ ચરણ કમળમાં શીશ નમાવી વંદન કરું શ્રીનાથજી
ચરણ કમળમાં શીશ નમાવી વંદન કરું શ્રીનાથજી
દયા કરીને ભક્તિ દેજો
દયા કરીને ભક્તિ દેજો મેવાડના શ્રીનાથજી
અમી ભરેલી નજર્યું રાખો મેવાડના શ્રીનાથજી
અમી ભરેલી ઓ નજર્યું રાખો…

ઓ હું દુઃખીયારો તમારે દ્વારે આવી ઊભો શ્રીનાથજી
હું દુઃખીયારો તમારે દ્વારે આવી ઊભો શ્રીનાથજી
આશીષ દેજો ઉરમાં લેજો
આશીષ દેજો ઉરમાં લેજો મેવાડના શ્રીનાથજી
અમી ભરેલી નજર્યું રાખો મેવાડના શ્રીનાથજી
ઓ અમી ભરેલી એ નજર્યું રાખો

ઓ તમારે ભરોસે જીવન નૈયા હાંકી રહ્યા શ્રીનાથજી
તમારે ભરોસે જીવન નૈયા હાંકી રહ્યા શ્રીનાથજી
બની સુકાની પાર ઊતારો
બની સુકાની પાર ઊતારો મેવાડના શ્રીનાથજી
અમી ભરેલી નજર્યું રાખો મેવાડના શ્રીનાથજી
ઓ અમી ભરેલી એ નજર્યું રાખો…

ઓ ભકતો તમારા કરે વિનંતી સાંભળજો શ્રીનાથજી
ભકતો તમારા કરે વિનંતી સાંભળજો શ્રીનાથજી
મુજ આંગણીયે વાસ તમારો
મુજ આંગણીયે વાસ તમારો મેવાડના શ્રીનાથજી
અમી ભરેલી નજર્યું રાખો મેવાડના શ્રીનાથજી
ઓ દર્શન આપો દુ:ખડા કાપો
ઓ દર્શન આપો દુ:ખડા કાપો મેવાડના શ્રીનાથજી
અમી ભરેલી નજર્યું રાખો મેવાડના શ્રીનાથજી
ઓ અમી ભરેલી એ નજર્યું રાખો….

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *