Sunday, 22 December, 2024

Anand Mangal Karu Aarti Lyrics | Uday Mazmudar | Soormandir

148 Views
Share :
Anand Mangal Karu Aarti Lyrics | Uday Mazmudar | Soormandir

Anand Mangal Karu Aarti Lyrics | Uday Mazmudar | Soormandir

148 Views

આનંદ મંગલ કરું આરતી
હરિ ગુરુ સંત ની સેવા
આનંદ મંગલ કરું આરતી
હરિ ગુરુ સંત ની સેવા

પ્રેમ ધરી ને મારે મંદિરે પધારો
પ્રેમ ધરી ને મારે મંદિરે પધારો
સુંદર સુખડાં દેવા
વાલા સુંદર સુખડાં દેવા
આનંદ મંગલ કરું આરતી
હરિ ગુરુ સંત ની સેવા
આનંદ મંગલ કરું આરતી

મારે આંગણે તુલસી નો કયારો
મારે આંગણે તુલસી નો કયારો
શાલિગ્રામ ની સેવા
વાલા શાલિગ્રામ ની સેવા
આનંદ મંગલ કરું આરતી
હરિ ગુરુ સંત ની સેવા
આનંદ મંગલ કરું આરતી

સકળ તીરથ મારા ગુરુજી ને ચરણે
સકળ તીરથ મારા ગુરુજી ને ચરણે
ગંગા જમુના રેવા
વાલા ગંગા જમુના રેવા
આનંદ મંગલ કરું આરતી
હરિ ગુરુ સંત ની સેવા
આનંદ મંગલ કરું આરતી

સંત મળે તો મહાસુખ થાએ
સંત મળે તો મહાસુખ થાએ
ગુરુજી મળે તો મેવા
વાલાગુરુજી મળે તો મેવા
આનંદ મંગલ કરું આરતી
હરિ ગુરુ સંત ની સેવા
આનંદ મંગલ કરું આરતી

અધમ ઉધારણ ત્રિભુવન તારણ
અધમ ઉધારણ ત્રિભુવન તારણ
આવો દર્શન દેવા
વાલા આવો દર્શન દેવા
આનંદ મંગલ કરું આરતી
હરિ ગુરુ સંત ની સેવા
આનંદ મંગલ કરું આરતી

સનકાદિક પ્રભુ બ્રહ્માદિક પ્રભુ
સનકાદિક પ્રભુ બ્રહ્માદિક પ્રભુ
નારદ શારદ જેવા
વાલા નારદ શારદ જેવા
આનંદ મંગલ કરું આરતી
હરિ ગુરુ સંત ની સેવા
આનંદ મંગલ કરું આરતી

કહે પ્રીતમ ઔર ખોયે ધાણી
કહે પ્રીતમ ઔર ખોયે ધાણી
હરિ ના જન હરી જેવા
વાલા હરિ ના જન હરી જેવા
આનંદ મંગલ કરું આરતી
હરિ ગુરુ સંત ની સેવા
પ્રેમ ધરી ને મારે મંદિરે પધારો
પ્રેમ ધરી ને મારે મંદિરે પધારો
સુંદર સુખડાં દેવા
વાલા સુંદર સુખડાં દેવા
આનંદ મંગલ કરું આરતી
હરિ ગુરુ સંત ની સેવા
આનંદ મંગલ કરું આરતી.

English version

Aanand mangal karu aarti,
Hari guru sant ni sevaa
Aanand mangal karu aarti,
Hari guru sant ni sevaa

Prem dhari ne maare mandir padharo,
Prem dhari ne maare mandir padharo,
Sundar sukhadaa devaa
Vaala sundar sukhadaa devaa
Aanand mangal karu aarti,
Hari guru sant ni sevaa
Aanand mangal karu aarti,

Maare aangane tulsi no kyaaro
Maare aangane tulsi no kyaaro
Shaaligraamani sevaa
Vaala shaaligraamani sevaa
Aanand mangal karu aarti,
Hari guru sant ni sevaa
Aanand mangal karu aarti

Sakar tirath mara guruji ne charane
Sakar tirath mara guruji ne charane
Ganga jamuna revaa
Vaala ganga jamuna revaa
Aanand mangal karu aarti,
Hari guru sant ni sevaa
Aanand mangal karu aarti

Sant made to mahasukh thaye
Sant made to mahasukh thaye
Guruji made to mevaa
Vaala guruji made to mevaa
Aanand mangal karu aarti,
Hari guru sant ni sevaa
Aanand mangal karu aarti

Adham uddharan tribhuvan taaran
Adham uddharan tribhuvan taaran
Aavo darshan devaa
Vaala aavo darshan devaa
Aanand mangal karu aarti,
Hari guru sant ni sevaa
Aanand mangal karu aarti

Sankadik prabhu bhrhmadik prabhu
Sankadik prabhu bhrhmadik prabhu
Narad sharad jeva
Vaala narad sharad jeva
Aanand mangal karu aarti,
Hari guru sant ni sevaa
Aanand mangal karu aarti

Kahe pritam aur khoye dhaani
Kahe pritam aur khoye dhaani
Hari naa jan hari jevaa
Vaala hari naa jan hari jevaa
Aanand mangal karu aarti,
Hari guru santn ki sevaa
Prem dhari ne maare mandir padharo,
Prem dhari ne maare mandir padharo,
Sundar sukhadaa devaa
Vaala sundar sukhadaa devaa
Aanand mangal karu aarti,
Hari guru sant ni sevaa
Aanand mangal karu aarti.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *