Sunday, 22 December, 2024

Anjvali Rataldi Ne Lyrics in Gujarati

966 Views
Share :
Anjvali Rataldi Ne Lyrics in Gujarati

Anjvali Rataldi Ne Lyrics in Gujarati

966 Views

હે અંજવાળી રાતલડીને તારાનો ચમકાર
સરખે સરખી સાહેલીને ઝાંઝરનો ઝણકાર
અંજવાળી રાતલડીને તારાનો ચમકાર
સરખે સરખી સાહેલીને ઝાંઝરનો ઝણકાર
પુનમની રાતોમા
સાખીયોની વાતોમા
આવેછે વાલમજી યાદ
બેઠું છે સત્તરને
ચાટ્યું છે અત્તરને
ખુશીયોનો વરસાદ

ઓ ઝાંઝરના ઝણકારે
ચુડલીલાના ખાણકારે
ઝાંઝરના ઝણકારે
ચુડલીલાના ખાણકારે
હૈયાના હલકારે ગરબે ઘુમુ
ઝાંઝરના ઝણકારે
ચુડલીલાના ખાણકારે
હૈયાના હલકારે ગરબે ઘુમુ
પુનમની રાતોમા
સાખીયોની વાતોમા
આવેછે વાલમજી યાદ
gujjuplanet.com

અંજવાળી રાતલડીને તારાનો ચમકાર
સરખે સરખી સાહેલીને ઝાંઝરનો ઝણકાર
અંજવાળી રાતલડીને તારાનો ચમકાર
સરખે સરખી સાહેલીને ઝાંઝરનો ઝણકાર
સરખે સરખી સાહેલીને ઝાંઝરનો ઝણકાર

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *