Ankhiyo Se Goli Mare Lyrics in Gujarati
By-Gujju17-06-2023
Ankhiyo Se Goli Mare Lyrics in Gujarati
By Gujju17-06-2023
હો સરર સરકે તારી ઓઢણી કાળા કલરની
હો ટુ સિટર ગાડી તારી યલો કલરની
અરે સરર સરકે તારી ઓઢણી કાળા કલરની
ટુ સિટર ગાડી તારી યલો કલરની
હો દાઢી વાળો છોકરો શું તને ગમે
હા હોઈ તારી તો મને તું ગમે
દાઢી વાળો છોકરો શું તને ગમે
હા હોઈ તારી તો મને બહુ ગમે
હૈયે છોકરી કમાલ છે
અરે છોકરી કમાલ છે
હે છોકરી કમાલ છે કરદે બુરા હાલ રે
અંખિયો સે ગોલી મારે
હે કરદે બુરા હાલ રે
અંખિયો સે ગોલી મારે …
હો મારા પાણીયારે ભરો માટલામાં પાણી
રાખીશું તમને જાણે રાજના છો રાણી
હે મારા પાણીયારે ભરો માટલામાં પાણી
રાખીશું તમને જાણે રાજના છો રાણી
હે ધોતિયાં વાળો છોકરો શું તને ગમે
હા હોઈ તારી તો મને તું ગમે
દેશી ઠાઠ વાળો છોકરો શું તને ગમે
હા હોઈ તારી તો તું બહુ ગમે
હૈયે છોકરી કમાલ છે
અરે છોકરી કમાલ છે
હે છોકરી કમાલ છે કરદે બુરા હાલ રે
અંખિયો સે ગોલી મારે
હે કરદે બુરા હાલ રે
અંખિયો સે ગોલી મારે …
બહુ ફાડમાં તું મારી હામે ભાષા અંગ્રેજી
વખાણી રણવીરસિંહે મારી એનર્જી
બહુ ઠોકમાં તું મારી હામે ભાષા અંગ્રેજી
વખાણી રણવીરસિંહે મારી એનર્જી
હે લગન કરીલે ગોંડી મંગાવું હું ઘોડી
ગમે છે તું છોડી જામશે રે જોડી
ફેરા ફરીલે ગોંડી મંગાવું હું ઘોડી
ગમે છે તું છોડી તુટસે ના જોડી
હૈયે છોકરી કમાલ છે
અરે છોકરી કમાલ છે
હે છોકરી કમાલ છે કરદે બુરા હાલ રે
અંખિયો સે ગોલી મારે
હે કરદે બુરા હાલ રે
અંખિયો સે ગોલી મારે …