Armaan Lyrics in Gujarati
By-Gujju01-06-2023

Armaan Lyrics in Gujarati
By Gujju01-06-2023
અરમાન અધુરા કરીને
હો …અરમાન અધુરા કરીને
નગરી દિલની લુંટીને
અરમાન અધુરા કરીને
નગરી દિલની લુંટીને
મારી જાન તમે મહેલો સજાવ્યા
મારી જાન તમે મહેલો સજાવ્યા
જીવનમાં આયા તમે કીધા વગર
છોડીને ગયા મને પુછ્યા વગર
છોડીને ગયા મને પુછ્યા વગર
હો અરમાન
અરમાન અધુરા મુકીને
નગરી દિલની લુંટીને
મારી જાન તમે મહેલો સજાવ્યા
એ મારી જાન તમે મહેલો સજાવ્યા
ઓ દિલ છે દિલ મારૂં રમકડું નથી
છોડીને જાવું કાંઈ સહેલું નથી
હો તું નહિ તો આ જિંદગી નહિ
સુખનો છાંયો જીવનમાં નહિ
હો કોની રે બાહોમાં તમે ગયા
છોડીને રાહોમાં અમને ગયા
છોડીને રાહોમાં અમને ગયા
હો અરમાન
અરમાન અધુરા કરીને
નગરી દિલની લુંટી ને
મારી જાન તમે મહેલો સજાવ્યા
એ મારી જાન તમે મહેલો સજાવ્યા
હો અવાજ હોંભળી મારો આવી જતા બારે
તને પ્રેમ કરવાનું પડયું મને ભારે
હો પ્રેમની બાજી કોઈ જીતે તો કોઈ હારે
મહોબ્બત છે આતો જીવાડે કે મારે
હે કિસ્મતને પ્યાર મારો મંજુર નતો
દિલને આ દર્દથી નાતો હતો
દિલને દર્દથી નાતો હતો
હો સપના
સપના મારા લુંટીને
દિલના ટુકડા કરીને
મારી જાન તમે મહેલો વસાવ્યા
મારી જાન તમે મહેલો વસાવ્યા
મારી જાન તમે મહેલો સજાવ્યા
હે મારી જાન તમે મહેલો સજાવ્યા