Asha Bharya Ne Ame Lyrics in Gujarati
By-Gujju30-04-2023
228 Views

Asha Bharya Ne Ame Lyrics in Gujarati
By Gujju30-04-2023
228 Views
આશા ભર્યા તે અમે આવિયા
ને મારે વાલે રમાડ્યા રાસ રે
આવેલ આશા ભર્યાં રે
શરદપૂનમ ની રાતડી ને
કાઈ ચાંદો ચડ્યો આકાશ રે
આવેલ આશા ભર્યાં રે
આશા ભર્યા તે અમે આવિયા
ને મારે વાલે રમાડ્યા રાસ રે
આવેલ આશા ભર્યાં રે
વાલે વગાડી રંગ વાંસળીને
ક્યાં ધન્ય થયા સૈવ લોક રે
આવેલ આશા ભર્યાં રે
આશા ભર્યા તે અમે આવિયા
ને મારે વાલે રમાડ્યા રાસ રે
આવેલ આશા ભર્યાં રે