Monday, 23 December, 2024

Athdaya Kare Chhe Lyrics | Punit Gandhi, Smita Jain | Love Ni Bhavai

185 Views
Share :
Athdaya Kare Chhe Lyrics | Punit Gandhi, Smita Jain | Love Ni Bhavai

Athdaya Kare Chhe Lyrics | Punit Gandhi, Smita Jain | Love Ni Bhavai

185 Views

તું મારી થાય એવી આશા
કે એવા દિલ ને દિલાસા
શું સાચા થાશે
ઓ ઓ…

ખરે જો આભના સિતારા,
તો જોઉં સપનાંઓ તારા,
શું પૂરા થાશે
ઓ ઓ…

જાદુ છે રહેવા દે
આજે તું કહેવા દે
કે કેટલું ચાહું તને…
ઓ ઓ…

અથડાયા કરે છે
મલકાયા કરે છે
કે બોલાવ્યા કરે છે
તું મને

દેખાયા કરે છે
સંભળાયા કરે છે
કે સમજાયા કરે છે
તું મને

કે તારા મૌનના અવાજો
બની ને પ્રેમનાં જહાજો
વહી જાશે

વીતી જે જાગતા ય રાતો
કહી નથી જે એવી વાતો
કહી જાશે

બેહોશી રહેવા દે
ઝરણું છે વહેવા દે
સમજાયું ક્યાં આ કોઈ ને…
ઓ ઓ…

અથડાયા કરું છું
મલકાયા કરું છું
કે બોલાવ્યા કરું છું
હું તને..

દેખાયા કરું છું
સંભળાયા કરું છું
કે સમજાયા કરું છું
હું તને…

હો હરખાયા કરું છું
શરમાયા કરું છું
કે મહેકાવ્યા કરે છે
તું મને…

તરસાવ્યા કરે છે
ભીંજાવ્યા કરે છે
કે યાદ આવ્યા કરે છે
તું મને…

તું મને હું તને
કે તું મને હું તને
તું મને તું મને
હું તને તું મને

તું મને હું તને
તું મને હું તને
તું મને હું તને…

English version

Tu maari thaay evi aasha
Ne eva dil ne dilasa
Shu sacha thaashe
O o…

Khare jo aabh na sitara
To jou sapnao tara
Shu poora thaashe
O o…

Jaadu chhe raheva de
Aaje tu kaheva de
Ke ketlu chhahu tane…
O o…

Athadaya kare chhe
Malkaya kare chhe ke
Ke bolavya kare chhe
Tu mane

Dekhaya kare chhe
Sambhlaya kare chhe
Ke samjaya kare chhe
Tu mane

Ke tara maun na avajo
Bani ne prem na jahajo
Vahi jaashe

Viti je jaagta y raato
Kahi nathi je evi vaato
Kahi jaashe

Behoshi raheva de
Zarnu chhe vaheva de
Samjayu kyan aa koi ne…
Ho ho…

Athadaya karu chhu
Malkaya karu chhu
Ke bolavya karu chhu
Hu tane…

Dekhaya karu chhu
Sambhlaya karu chhu
Ke samjaya karu chhu
Hu tane…

Ho harkahaya karu chhu
Sharmaya karu chhu
Ke mahekavya kare chhe
Tu mane…

Tarsavya kare chhe
Bhinjavya kare chhe
Ke yaad aavya kare chhe
Tu mane…

Tu mane hu tane
Ke tu mane hu tane
Tu mane tu mane
Hu tane tu mane

Tu mane hu tane
Tu mane hu tane
Tu mane hu tane…

Tu mane hu tane
Tu mane hu tane
Tu mane hu tane…..

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *