Friday, 5 December, 2025

Avli Savli Lyrics in Gujarati

166 Views
Share :
Avli Savli Lyrics in Gujarati

Avli Savli Lyrics in Gujarati

166 Views

અવળી સવળી
અવળી સવળી
અવળી સવળી
લીલી પીળી
લીલી પીળી
લીલી પીળી

અવળી હવળી આંબલીયાની ડાળ
લીલી પીળી  એમા ભમરીયાળી ભાત
દલની ડાળે પ્રીતનો માળો બાંધો માણારાજ
દલની ડાળે પ્રીતનો માળો બાંધો માણારાજ

અવળી હવળી આંબલીયાની ડાળ
લીલી પીળી  એમા ભમરીયાળી ભાત
દલની ડાળે પ્રીતનો માળો બાંધો માણારાજ
દલની ડાળે પ્રીતનો માળો બાંધો માણારાજ

હો કાળજડુ કોરૂંને એવું ગોરૂં તમારૂં મુખ
રૂદિયાને રૂડું રૂપાળું લાગે તમારૂં રૂપ
હો બાલમજી વિનાનું હાય મને લાગે અધુરૂ સુખ
પિયુની સંગાથે હૈઈ કેવું હાલે હરખનું ફૂલ

હો હાલો હરખથી સાંજણ મારે સાથ
જાનુ ઝટ હવે ઝાલો મારો હાથ
દલની ડાળે પ્રીતનો માળો બાંધો માણારાજ
પ્રીતનો પ્યારો સાચો સહારો બાંધો માણારાજ

હો મોંઘેરા માનવયુ તમને જોઈ મન હરખાઈ
વાલા વાલા લાગો વાલા મારા હૈયે હેત ઉભરાઈ
હો મીઠુંડા બોલોતો મારા મનડાં મલકાઈ
હારે રે હાલો તો ગોરી મારા હૈયે હરખ ના માઇ

હારે રહીશું વાલા દિવસને રાત
પ્યારો પ્યારો લાગે તમારો સાથ
દલની ડાળે પ્રીતનો માળો બાંધો માણારાજ
હો પ્રીતનો હાચો ભવનો ભારો બાંધો માણારાજ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *