Monday, 23 December, 2024

Avu Na Thay Ke Taro Premi Mari Jay Lyrics in Gujarati

125 Views
Share :
Avu Na Thay Ke Taro Premi Mari Jay Lyrics in Gujarati

Avu Na Thay Ke Taro Premi Mari Jay Lyrics in Gujarati

125 Views

હો તમે આવોને પછી સમય વીતી જાય
હો તમે આવોને પછી સમય વીતી જાય
વાતો આ દિલની દિલમાં ના રઈ જાય
પછી એવું નાં થાય કે તારો પ્રેમી મરી જાય
હો પછી તું આવેને તારો ધવુ મરી જાય
હો કહાણી આપણી પુરી ના થઈ જાય
કહાણી આપણી આ પુરી ના થઈ જાય
એવું નાં થાય કે તારો પ્રેમી મરી જાય
હો તમે આવોને પછી સમય વીતી જાય
તમે આવોને પછી સમય વીતી જાય
પછીએવું નાં થાય કે તારો પ્રેમી મરી જાય
પછી એવું નાં થાય કે તારો ધવુ મરી જાય

હો જિંદગીથી હવે અમે હારી રે ગયા
તારી વાટો જોઈ અમે થાકી રે ગયા
હો …જીદ જે કરે છે એને તું છોડી દે
એક વારા આવી તું મને મળી લે
હો દિલની ધડકન રોકાઈ ના જાય
દિલની ધડકન રોકાઈ ના જાય
પછીએવું નાં થાય કે તારો પ્રેમી મરી જાય
હો તમે આવોને પછી સમય વીતી જાય
વાતો આ દિલની દિલમાં ના રઈ જાય
પછી એવું નાં થાય કે તારો પ્રેમી મરી જાય
એવું નાં થાય કે તારો આશિક મરી જાય

હો વાતો મુલાકાતોને યાદ કરી લે
સોગંધ ખાધેલી બધી પાછી લઇ લે
હો …મારા વિના જાનુ તું રઈ ના શકતી
મને તારાથી તું દૂર ના કરતી

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *