Avu Shree Vallabh Prabhu Nu Naam Lyrics in Gujarati
By-Gujju28-04-2023
Avu Shree Vallabh Prabhu Nu Naam Lyrics in Gujarati
By Gujju28-04-2023
એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે
એવું શ્રી વિઠ્ઠલ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે
પ્રાણ પ્યારું છે અમને અતિશય વહાલું છે

પુષ્ટિ માર્ગ પ્રકટાવ્યો દૈત્યોનો તાપ નશાવ્યો

મેવાડ મધ્યે બિરાજે જેનું સ્વરૂપ સુંદર રાજે

એવું શ્રી શ્રીનાથજીનું નામ અમને પ્રાણ પ્યારું છે
એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે
કાંકરોલી મધ્યે બિરાજે રૂડો રાયસાગર ગાજે
કાંકરોલી મધ્યે બિરાજે રૂડો રાયસાગર ગાજે
એવું શ્રી દ્વારકાધીશનું નામ અમને પ્રાણ પ્યારું છે
એવું શ્રી વિઠ્ઠલ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે
ગોકુલમાં ગૌધેનચારી વૃંદાવન કુંજબિહારી
ગોકુલમાં ગૌધેનચારી વૃંદાવન કુંજબિહારી
એવું શ્રીકૃષ્ણચંદ્રનું નામ અમને પ્રાણ પ્યારું છે
એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે
વૈણવના દિલમાં બિરાજે બાકે બિહારી કેવાય
વૈણવના દિલમાં બિરાજે બાકે બિહારી કેવાય
એવું વનમાળીનું નામ અમને પ્રાણ પ્યારું છે
એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે
gujjuplanet.com