Saturday, 27 July, 2024

Ayodhya Kand Doha 130

231 Views
Share :
Ayodhya Kand  							Doha 130

Ayodhya Kand Doha 130

231 Views

आदर्श भक्त का रेखाचित्र
 
काम कोह मद मान न मोहा । लोभ न छोभ न राग न द्रोहा ॥
जिन्ह कें कपट दंभ नहिं माया । तिन्ह कें हृदय बसहु रघुराया ॥१॥
 
सब के प्रिय सब के हितकारी । दुख सुख सरिस प्रसंसा गारी ॥
कहहिं सत्य प्रिय बचन बिचारी । जागत सोवत सरन तुम्हारी ॥२॥
 
तुम्हहि छाड़ि गति दूसरि नाहीं । राम बसहु तिन्ह के मन माहीं ॥
जननी सम जानहिं परनारी । धनु पराव बिष तें बिष भारी ॥३॥
 
जे हरषहिं पर संपति देखी । दुखित होहिं पर बिपति बिसेषी ॥
जिन्हहि राम तुम्ह प्रानपिआरे । तिन्ह के मन सुभ सदन तुम्हारे ॥४॥
 
(दोहा)
स्वामि सखा पितु मातु गुर जिन्ह के सब तुम्ह तात ।
मन मंदिर तिन्ह कें बसहु सीय सहित दोउ भ्रात ॥ १३० ॥
 
આદર્શ ભક્તનું રેખાચિત્ર
 
કામ ક્રોધ મદ માન ન મોહ, લોભ ન ક્ષોભ ન રાગ ન દ્રોહ;
દંભ કપટ માયા ન જરાય એના વસો હૃદય રઘુરાય !
 
સૌના પ્રિય ને હિત કરનાર, સુખ-દુઃખ સમાન સ્તુતિ કે ગાળ;
સત્ય પ્રિય વદે કરી વિચાર; શરણ તમારુ સર્વ સ્થળ કાળ.
 
તમારા વિના ગતિ નવ અન્ય વસો તેમના મનમાં ધન્ય;
જનનીસમ સમજે પરનાર પરધન વિષની જેમ અસાર.
 
પરસંપત્તિથકી હરખે, પરવિપત્તિથી વ્યથિક બને,
પ્રાણથકી પ્રિય તમને ગણે, સદન તેનું મન થાય ભલે.
 
(દોહરો)
જેના સ્વામી ને સખા ગુરુ માત તમે તાત
વસો એહના મનમહીં સીતા ને બે ભ્રાત.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *