Sunday, 22 December, 2024

Ayodhya Kand Doha 139

346 Views
Share :
Ayodhya Kand  							Doha 139

Ayodhya Kand Doha 139

346 Views

श्रीराम के आगमन से प्रकृति प्रसन्न
 
नयनवंत रघुबरहि बिलोकी । पाइ जनम फल होहिं बिसोकी ॥
परसि चरन रज अचर सुखारी । भए परम पद के अधिकारी ॥१॥
 
सो बनु सैलु सुभायँ सुहावन । मंगलमय अति पावन पावन ॥
महिमा कहिअ कवनि बिधि तासू । सुखसागर जहँ कीन्ह निवासू ॥२॥
 
पय पयोधि तजि अवध बिहाई । जहँ सिय लखनु रामु रहे आई ॥
कहि न सकहिं सुषमा जसि कानन । जौं सत सहस होंहिं सहसानन ॥  
 
सो मैं बरनि कहौं बिधि केहीं । डाबर कमठ कि मंदर लेहीं ॥
सेवहिं लखनु करम मन बानी । जाइ न सीलु सनेहु बखानी ॥४॥
 
(दोहा)   
छिनु छिनु लखि सिय राम पद जानि आपु पर नेहु ।
करत न सपनेहुँ लखनु चितु बंधु मातु पितु गेहु ॥ १३९ ॥
 
શ્રીરામની સંનિધિથી પ્રકૃતિ પ્રસન્ન
 
નયનવંત નીરખીને રામ પામ્યા જન્મ સુફળ વિશ્રામ;
અચર પામતાં પદરજ સ્પર્શ પામ્યાં સુખ કૈવલ્ય સહર્ષ.
 
વિપિન ગિરિ સહજ સુંદર તે અતિપાવન પાવન મધુ ને
સુખસાગર જ્યાં કરતા વાસ મહિમા એનો અદભૂત ખાસ.
 
પય પયોધિ ને અવધ તજી રહ્યાં ત્રણે જે વિપિન ભજી
તેની શોભા દિવ્ય થઇ લક્ષ શેષ ના શકે કહી.
 
શોભાને શકું કેમ કહી, કૂર્મ શકે મંદર ના ગ્રહી.
 
(દોહરો) 
કરવા લાગ્યા મન વચન કર્મે લક્ષ્મણ સેવ;
શીલ વર્ણવી ના શકે કોઇ તેમજ સ્નેહ.
 
પ્રતિપદ સીતારામપદ પેખી, માણી નેહ,
સ્મરતા સ્વપ્ને અનુજ ના બંધુ પિતા મા ગેહ.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *