Sunday, 17 November, 2024

Ayodhya Kand Doha 299

129 Views
Share :
Ayodhya Kand  							Doha 299

Ayodhya Kand Doha 299

129 Views

भरत ने राम की प्रसंशा की  
 
राउरि रीति सुबानि बड़ाई । जगत बिदित निगमागम गाई ॥
कूर कुटिल खल कुमति कलंकी । नीच निसील निरीस निसंकी ॥१॥
 
तेउ सुनि सरन सामुहें आए । सकृत प्रनामु किहें अपनाए ॥
देखि दोष कबहुँ न उर आने । सुनि गुन साधु समाज बखाने ॥२॥
 
को साहिब सेवकहि नेवाजी । आपु समाज साज सब साजी ॥
निज करतूति न समुझिअ सपनें । सेवक सकुच सोचु उर अपनें ॥३॥
 
सो गोसाइँ नहि दूसर कोपी । भुजा उठाइ कहउँ पन रोपी ॥
पसु नाचत सुक पाठ प्रबीना । गुन गति नट पाठक आधीना ॥४॥
 
(दोहा)  
यों सुधारि सनमानि जन किए साधु सिरमोर ।
को कृपाल बिनु पालिहै बिरिदावलि बरजोर ॥ २९९ ॥
 
ભરત રામના ગુણ ગાય છે
 
રીતિ આપની વિશદ સ્વભાવ જગતવિદિત નિગમાગમ ગાય;
ક્રુર કુટિલ ખલ કુમતિ અશુદ્ધ નીચ શીલવિણ નાસ્તિક ક્રુદ્ધ
 
તે સૌને નિજ શરણ ધરો, પ્રણામથી પોતાના કરો.
દેખી દોષ ન ઉરમાં ગ્રહ્યા, ગુણને સાધુસમાજે કહ્યા.
 
સેવકને જે સ્વામી ભજે, સાજ સર્વ સેવકનો સજે,
કરે ન સ્વપ્ને કર્મવિચાર કરે દાસ સંકોચ વિચાર
 
કહું પ્રતિજ્ઞાપૂર્વક આજ એવા સ્વામી આપ જ સાચ;
નાચે પશુ શુક પાઠપ્રવીણ, ગુણગતિ નટ પાઠક આધીન.
 
(દોહરો)
સુધરતાં સન્માનતાં ભક્ત કર્યા ઋષિશ્રેષ્ઠ;
કૃપાળુ વિણ પાળી શકે કોણ બિરદને લેશ ?

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *