Saturday, 27 July, 2024

Bharat ready to accept Ram’s command

83 Views
Share :
Bharat ready to accept Ram’s command

Bharat ready to accept Ram’s command

83 Views

राम जो भी कहेंगे, मैं करूँगा – भरत ने कहा  
 
सोक सनेहँ कि बाल सुभाएँ । आयउँ लाइ रजायसु बाएँ ॥
तबहुँ कृपाल हेरि निज ओरा । सबहि भाँति भल मानेउ मोरा ॥१॥
 
देखेउँ पाय सुमंगल मूला । जानेउँ स्वामि सहज अनुकूला ॥
बड़ें समाज बिलोकेउँ भागू । बड़ीं चूक साहिब अनुरागू ॥२॥
 
कृपा अनुग्रह अंगु अघाई । कीन्हि कृपानिधि सब अधिकाई ॥
राखा मोर दुलार गोसाईं । अपनें सील सुभायँ भलाईं ॥३॥
 
नाथ निपट मैं कीन्हि ढिठाई । स्वामि समाज सकोच बिहाई ॥
अबिनय बिनय जथारुचि बानी । छमिहि देउ अति आरति जानी ॥४॥
 
(दोहा)   
सुह्रद सुजान सुसाहिबहि बहुत कहब बड़ि खोरि ।
आयसु देइअ देव अब सबइ सुधारी मोरि ॥ ३०० ॥
 
ભરતે કહ્યું કે તે રામના આદેશને માથે ચડાવશે
 
(દોહરો)
બાળસ્વભાવે શોક કે સ્નેહે હું આવ્યો
કૃપાળુએ શુભ તાકતાં તોપણ અપનાવ્યો.
*
જોયાં ચરણ સુમંગલમૂળ, જાણ્યા નાથ સહજ અનુકૂળ;
મોટી ભૂલ છતાં અનુરાગ, સમાજમાં જોયું મુજ ભાગ્ય.
 
અનુગ્રહ કર્યો મુજ પર તમે સૌથી વિશેષ અદભુત અને;
સ્વીકારી મારી શુચિ પ્રીત લક્ષમાં લઇ નિજ શુભશીલ.
 
સ્વામીસમાજનો સંકોચ તજી ધૃષ્ટતા કરી અમોઘ
કહી વિનય અવિનયની વાણ, ક્ષમા કરો સમજી અજ્ઞાન.
 
(દોહરો)
પંડિત સ્વામી સુહૃદને યોગ્ય ન વધુ કહેવું;
આજ્ઞા આપો, એ મુજબ દેવ, હવે રહેવું.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *