Monday, 16 September, 2024

Ayodhya prepare for journey

107 Views
Share :
Ayodhya prepare for journey

Ayodhya prepare for journey

107 Views

प्रस्थान के लिए तैयारीयाँ
 
घर घर साजहिं बाहन नाना । हरषु हृदयँ परभात पयाना ॥
भरत जाइ घर कीन्ह बिचारू । नगरु बाजि गज भवन भँडारू ॥१॥
 
संपति सब रघुपति कै आही । जौ बिनु जतन चलौं तजि ताही ॥
तौ परिनाम न मोरि भलाई । पाप सिरोमनि साइँ दोहाई ॥२॥
 
करइ स्वामि हित सेवकु सोई । दूषन कोटि देइ किन कोई ॥
अस बिचारि सुचि सेवक बोले । जे सपनेहुँ निज धरम न डोले ॥३॥
 
कहि सबु मरमु धरमु भल भाषा । जो जेहि लायक सो तेहिं राखा ॥
करि सबु जतनु राखि रखवारे । राम मातु पहिं भरतु सिधारे ॥४॥
 
(दोहा)  
आरत जननी जानि सब भरत सनेह सुजान ।
कहेउ बनावन पालकीं सजन सुखासन जान ॥ १८६ ॥
 
પ્રસ્થાન માટે તૈયાર
 
સજ્યા વાહન હરખની સાથે સૌએ કરવા પ્રસ્થાન પ્રભાતે;
કર્યો ભવનમાં ભરતે વિચાર પુર ગજ અશ્વ ભવન ભંડાર
 
સઘળી સંપત્તિ રઘુવરકેરી, ઘટે રક્ષવી એને અનેરી;
એને રક્ષા વિના જઉં છોડી થાય મંગલ તો નવ કોદી;
 
કોહ સ્વામીનો પાપભંડાર, કરે દાસ નહીં કદીકાળ.
દોષ કોટિ ભલે કોઇ આપે હિત સ્વામીનું સેવક સાધે.
 
(દોહરો)
વ્યવસ્થા કરી નગરની રાખી રક્ષકને
કૌશલ્યા પાસે જઇ નીતિકુશળ ભરતે
 
વ્યથિત માતને જાણતાં શિબિકા તેમજ અન્ય
તૈયાર કર્યાં વાહનો સુખદાયક અતિધન્ય.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *