Tuesday, 15 July, 2025

Wah Devi Lyrics in Gujarati

166 Views
Share :
Wah Devi Lyrics in Gujarati

Wah Devi Lyrics in Gujarati

166 Views

વાહ દેવી … વાહ દેવી… વાહ દેવી
વાહ દેવી … વાહ દેવી… વાહ દેવી
વાહ …

વાહ દેવી … વાહ દેવી… વાહ દેવી
વાહ દેવી … વાહ દેવી… વાહ દેવી
વાહ …

ભુલો પડયો પરદેશમાં દેવી
ભુલો પડયો પરદેશ
ભુલો પડયો પરદેશમાં દેવી
ભુલો પડયો પરદેશ

રાવ રચાયો દેશ દેવી
ભુલો પડયો પરદેશ મેં
રાવ રચાયો દેશ દેવી
ભુલો પડયો પરદેશ

વાહ દેવી … વાહ દેવી… વાહ દેવી
વાહ દેવી … વાહ દેવી… વાહ દેવી
વાહ …

મુર્ખા તારી ચેવી માયા
દેશ દેવી ને મેલી આયા
રાતો માથે કાળી
રમશે શું સમંદર ને ખેડી આયા

મુર્ખા તારી ચેવી માયા
દેશ દેવી ને મેલી આયા
રાતો માથે કાળી
રમશે શું સમંદર ને ખેડી આયા

નજરે અમી વરહતી તી
માથે હાથ ફેરવતી તી
દુઃખમાં ભાગ દેતી તી
આ દેવી તમે મેલી આયા

વાહ દેવી … વાહ દેવી… વાહ દેવી
વાહ દેવી … વાહ દેવી… વાહ દેવી
વાહ …

વાહ રે વાહ મારા કુનાની દેવી
વાહ રે વાહ કાળા કોમણની દેવી
વાહ રે વાહ ખોટપણથી ખેલતી
વાહ રે વાહ મારી મસોણની દેવી

રંગ ચઢે રાતે જયારે ઓઢે કાળી કોબળ
વહી પડે ઓભલેથી અંગારો સળગતો

વાહ રે વાહ મારા વળગીરની દેવી
વાહ રે વાહ મધુપુરની દેવી

વાળું કરવા વળખો મારે
માથું મેલવા માળો ખોળે
માની યાદ આવશે
તારી ઓખના ખૂણા પલળી જશે

વાળું કરવા વળખો મારે
માથું મેલવા માળો ખોળે
માની યાદ આવશે
તારી ઓખના ખૂણા પલળી જશે

વાતે વીહોમો બનતી તી
વેળાએ કોડું ઝાલતી તી
ખંચેરી ખોળે લેતી તી
આ દેવી તમે મેલી આયા

વાહ દેવી … વાહ દેવી… વાહ દેવી
વાહ દેવી … વાહ દેવી… વાહ દેવી
વાહ …

ભુલો પડયો પરદેશમાં દેવી
ભુલો પડયો પરદેશ
ભુલો પડયો પરદેશમાં દેવી
ભુલો પડયો પરદેશ

રાવ રચાયો દેશ દેવી
ભુલો પડયો પરદેશ મેં
રાવ રચાયો દેશ દેવી
ભુલો પડયો પરદેશ મેં

વાહ દેવી … વાહ દેવી… વાહ દેવી
વાહ દેવી … વાહ દેવી… વાહ દેવી
વાહ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *