Baap Ne Vahli Dikri Lyrics | Hansha Bharwad
By-Gujju06-05-2023
Baap Ne Vahli Dikri Lyrics | Hansha Bharwad
By Gujju06-05-2023
બાપને વ્હાલી દીકરી, દીકરીને વ્હાલું કુળ
સ્વાર્થની દુનિયામાં દીકરી છે પ્રેમનું મૂળ
બાપને વ્હાલી દીકરી, દીકરીને વ્હાલું કુળ
બાપને વ્હાલી દીકરી, દીકરીને વ્હાલું કુળ
સ્વાર્થની દુનિયામાં દીકરી છે પ્રેમનું મૂળ
નથી એ સાપનો ભારો
એ છે તુલસીનો ક્યારો
નથી એ સાપનો ભારો
એ છે વહાલનો દરિયો
નથી રસ્તે પડેલી ધૂળ
બાપને વ્હાલી દીકરી, દીકરીને વ્હાલું કુળ
સ્વાર્થની દુનિયામાં દીકરી છે પ્રેમનું મૂળ
માનો થઇ પડછાયો એતો દુઃખમાં દેતી છાંયો
ભલે હોય દીકરો રે ડાહ્યો દીકરી ઘરનો પાયો
માનો થઇ પડછાયો એતો દુઃખમાં દેતી છાંયો
ભલે હોય દીકરો રે ડાહ્યો દીકરી ઘરનો પાયો
કાલીઘેલી વાતો કરતી
આંખે છલકતો દરિયો હમજતી
નવા સંસારમાં જઈ ભરતી
નદી જેમ સાગર ને ભરતી
ના ભૂલો દીકરીનું ઋણ
બાપને વ્હાલી દીકરી, દીકરીને વ્હાલું કુળ
સ્વાર્થની દુનિયામાં દીકરી છે પ્રેમનું મૂળ
લોભી લાલચુ બંધ કરો આ રૂપિયાનું બહાનું
દહેજ કારણ બને છે દીકરી ને મરવાનું
લોભી લાલચુ બંધ કરો આ રૂપિયાનું બહાનું
દહેજ કારણ બને છે દીકરી ને મરવાનું
બે હાથ જોડીને વાત કરે છે
નવઘણ મુંધવા સાદ કરે છે
ભેળા મળી વચન લ્યો રે
દહેજ પ્રથા બંધ કરો રે
દહેજ છે નર્કનો રે દ્વાર
બાપને વ્હાલી દીકરી, દીકરીને વ્હાલું કુળ
સ્વાર્થની દુનિયામાં દીકરી છે પ્રેમનું મૂળ
નથી એ સાપનો ભારો
એ છે તુલસીનો ક્યારો
નથી એ સાપનો ભારો
એ છે વહાલનો દરિયો
નથી રસ્તે પડેલી ધૂળ
બાપને વ્હાલી દીકરી, દીકરીને વ્હાલું કુળ
સ્વાર્થની દુનિયામાં દીકરી છે પ્રેમનું મૂળ
પારકી નથી દીકરી કેમ રડાવો છો દીકરી
પારકી નથી દીકરી કેમ રડાવો છો દીકરી.
English version
Baap ne vahli dikri, dikarine vhalu kul
Swathni duniyama dikari chhe premnu mul
Baap ne vahli dikri, dikarine vhalu kul
Baap ne vahli dikri, dikarine vhalu kul
Swathni duniyama dikari chhe premnu mul
Nathi ae sapno bharo
Ae chhe tulsino kyaro
Nathi ae sapno bharo
Ae chhe vahalno dariyo
Nathi raste padeli dhul
Baap ne vahli dikri, dikarine vhalu kul
Swathni duniyama dikari chhe premnu mul
Mano thai padchhayo aeto dukhma deti chhayo
Bhale hoy dikaro re dahyo dikari gharno payo
Mano thai padchhayo aeto dukhma deti chhayo
Bhale hoy dikaro re dahyo dikari gharno payo
Kaligheli vato karti
Ankhe chalkato dariyo hamjati
Nava sansarma jai bharti
Nadi jem sagar ne bharti
Na bhulo dikarinu roon
Baap ne vahli dikri, dikarine vhalu kul
Swathni duniyama dikari chhe premnu mul
Lobhi lalchu bandh karo aa rupiyanu bahanu
Dahej ne karne bane chhe rupiya re marvanu
Lobhi lalchu bandh karo aa rupiyanu bahanu
Dahej ne karne bane chhe rupiya re marvanu
Be hath jodine vat kare chhe
Navghan mundhva sad kare chhe
Bhela mali vachan lyo re
Dahej pratha bandh karo re
Dahej chhe nark no re dwar
Baap ne vahli dikri, dikarine vhalu kul
Swathni duniyama dikari chhe premnu mul
Nathi ae sapno bharo
Ae chhe tulsino kyaro
Nathi ae sapno bharo
Ae chhe vahalno dariyo
Nathi raste padeli dhul
Baap ne vahli dikri, dikarine vhalu kul
Swathni duniyama dikari chhe premnu mul
Paarki nathi dikri kem radavo chho dikri
Paarki nathi dikri kem radavo chho dikri.